કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી શ્રી ડીકે શિવ કુમાર આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવી,
"કર્ણાટકના CM, શ્રી @siddaramaiah અને ડેપ્યુટી CM, શ્રી @DKShivakumar, PM @narendramodi ને મળ્યા."
CM of Karnataka, Shri @siddaramaiah and Deputy CM, Shri @DKShivakumar, met PM @narendramodi. pic.twitter.com/HFDZ2BDCOu
— PMO India (@PMOIndia) November 29, 2024