ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કરી;
"ઝારખંડના મુખ્યમંત્રી શ્રી @HemantSorenJMMએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@JharkhandCMO”
CM of Jharkhand, Shri @HemantSorenJMM, met Prime Minister @narendramodi.@JharkhandCMO pic.twitter.com/HwJ9BXHAMo
— PMO India (@PMOIndia) July 15, 2024