દિલ્હીના મુખ્યમંત્રી સુશ્રી આતિશીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીના X હેન્ડલ પરથી એક સંદેશ પોસ્ટ કર્યો:
"દિલ્હીના મુખ્યમંત્રી @AtishiAAPએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."
Chief Minister of Delhi, @AtishiAAP called on PM @narendramodi. pic.twitter.com/ZDXxMOhURx
— PMO India (@PMOIndia) October 14, 2024