ચેસ ચેમ્પિયન કોનેરુ હમ્પીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ભારતને અપાર ગૌરવ અપાવવા બદલ તેણીની પ્રશંસા કરતા શ્રી મોદીએ ટીપ્પણી કરી કે તેણીની તીક્ષ્ણ બુદ્ધિ અને અતૂટ નિશ્ચય સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

X પર કોનેરુ હમ્પીની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું:

“કોનેરુ હમ્પી અને તેના પરિવારને મળીને આનંદ થયો. તેણી રમતગમતની આઇકોન છે અને મહત્વાકાંક્ષી ખેલાડીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેણીની તીક્ષ્ણ બુદ્ધિ અને અતૂટ નિશ્ચય સ્પષ્ટપણે દેખાય છે. તે માત્ર ભારત માટે અપાર ગૌરવ જ નથી લાવ્યા પરંતુ શ્રેષ્ઠતા શું છે તેની પુનઃ વ્યાખ્યા પણ કરી છે.

 

  • Jitendra Kumar March 18, 2025

    🙏🇮🇳
  • Preetam Gupta Raja March 15, 2025

    जय श्री राम
  • கார்த்திக் March 13, 2025

    Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🙏🏼Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩
  • Adithya March 09, 2025

    🪷🪷🪷
  • अमित प्रेमजी | Amit Premji March 03, 2025

    nice👍
  • kranthi modi February 22, 2025

    jai sri ram 🚩
  • Vivek Kumar Gupta February 14, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta February 14, 2025

    जय जयश्रीराम ............................🙏🙏🙏🙏🙏
  • Bhushan Vilasrao Dandade February 10, 2025

    जय हिंद
  • Bikranta mahakur February 06, 2025

    pp
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Indian IPOs set to raise up to $18 billion in second-half surge

Media Coverage

Indian IPOs set to raise up to $18 billion in second-half surge
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 જુલાઈ 2025
July 11, 2025

Appreciation by Citizens in Building a Self-Reliant India PM Modi's Initiatives in Action