OpenAIના CEO શ્રી સેમ ઓલ્ટમેને ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“સેમ ઓલ્ટમેનની જ્ઞાનપ્રદ વાતચીત માટે આભાર. ભારતના ટેક ઇકોસિસ્ટમને વધારવામાં AIની સંભાવના ખરેખર વિશાળ છે અને તે પણ ખાસ કરીને યુવાનોમાં. અમે તમામ સહયોગનું સ્વાગત કરીએ છીએ જે અમારા નાગરિકોને સશક્ત બનાવવા માટે અમારા ડિજિટલ પરિવર્તનને વેગ આપી શકે.
Thank you for the insightful conversation @sama. The potential of AI in enhancing India’s tech ecosystem is indeed vast and that too among the youth in particular. We welcome all collaborations that can accelerate our digital transformation for empowering our citizens. https://t.co/OGXNEJcA0i
— Narendra Modi (@narendramodi) June 9, 2023