"Canada’s High Commissioner to India, Mr. Stewart Beck paid a courtesy visit to Shri Modi"
"Shri Modi and the High Commissioner discuss strengthneing of co-operation between Gujarat and Canada"
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે કેનેડાના હાઇ કમિશનર શ્રીયુત સ્ટુઅર્ટ બેક (Mr. Stewart Beck) એ સૌજન્ય મૂલાકાત લીધી હતી અને કેનેડા તથા ગુજરાત વચ્ચેના પારસ્પરિક સંબંધોનો સેતુ વધુ વ્યાપક ફ્લક ઉપર વિકસાવવા પરામર્શ કર્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી કે. કૈલાસનાથન અને અધિક અગ્ર સચિવશ્રી એ. કે. શર્મા તથા દિલ્હીના ગુજરાત સરકારના અગ્ર નિવાસી આયુકત શ્રી ભરત લાલ ઉપસ્થિત હતા.