પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વારાણસીનાં વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)ની દરખાસ્તને મંજૂરી આપી હતી, જેમાં નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ, એપ્રોન એક્સ્ટેન્શન, રનવે એક્સ્ટેન્શન, સમાંતર ટેક્સી ટ્રેક અને આનુષંગિક કાર્યો સામેલ છે.

એરપોર્ટની પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વર્તમાન 3.9 એમપીપીએથી વધારીને વાર્ષિક 9.9 મિલિયન પેસેન્જર્સ (એમપીપીએ) કરવા માટે અંદાજિત નાણાકીય ખર્ચ રૂ. 2869.65 કરોડ થશે. 75,000 ચોરસ મીટરના વિસ્તારને આવરી લેતી ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગની રચના 6 એમપીપીએની ક્ષમતા અને 5000 પીક અવર પેસેન્જર્સ (પીએચપી)ની ક્ષમતા માટે કરવામાં આવી છે. તે શહેરના વિશાળ સાંસ્કૃતિક વારસાની ઝલક આપવા માટે રચાયેલ છે.

દરખાસ્તમાં રનવેને 4075 એમ એક્સ 45 મીટરના પરિમાણો સુધી વિસ્તૃત કરવા અને 20 વિમાન પાર્ક કરવા માટે નવા એપ્રોન બનાવવાનો સમાવેશ થાય છે. વારાણસી એરપોર્ટને ગ્રીન એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ ઊર્જા ઓપ્ટિમાઇઝેશન, વેસ્ટ રિસાયક્લિંગ, કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો, સૌર ઊર્જાનો ઉપયોગ અને આયોજન, વિકાસ અને કામગીરીનાં તમામ તબક્કાઓ દરમિયાન અન્ય સ્થાયી પગલાંની સાથે-સાથે કુદરતી ડેલાઇટિંગને સામેલ કરીને પર્યાવરણને સંતુલિત કરવાની ખાતરી આપવાનો છે.

 

  • Rakesh Shahi October 19, 2024

    पीजीआई में हमारा इलाज चल रहा है पैसा नहीं होने के कारण सरकार से भीख नहीं मांग रहा हूं मैं अपना पैसा सिंचाई विभाग कुशीनगर से मांग रहा हूं
  • Suraj Dash October 19, 2024

    Jay shree ram 🙏 bikasit bharat
  • ओम प्रकाश सैनी September 14, 2024

    Ram 🙏
  • ओम प्रकाश सैनी September 14, 2024

    Ram Ram Ram
  • ओम प्रकाश सैनी September 14, 2024

    Ram Ram
  • ओम प्रकाश सैनी September 14, 2024

    Ram
  • Vivek Kumar Gupta September 05, 2024

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta September 05, 2024

    नमो .....................🙏🙏🙏🙏🙏
  • Aseem Goel August 26, 2024

    🙏🙏🙏
  • Rajpal Singh August 10, 2024

    🙏🏻🙏🏻
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Over 28 lakh companies registered in India: Govt data

Media Coverage

Over 28 lakh companies registered in India: Govt data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 19 ફેબ્રુઆરી 2025
February 19, 2025

Appreciation for PM Modi's Efforts in Strengthening Economic Ties with Qatar and Beyond