પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સવસ્તી મેહુલનું ભજન 'રામ આયેંગે' શેર કર્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"સ્વસ્તીજીનું આ ભજન એકવાર સાંભળો, તે લાંબા સમય સુધી કાનમાં ગુંજતું રહે છે. તે આંખોમાં આંસુ ભરે છે અને મનને લાગણીઓથી ભરી દે છે. #ShriRamBhajan
https://youtu.be/L2bcbXa2ou4?si=6XjBvZTY4oUDHeI3 "
स्वस्ति जी का ये भजन एक बार सुन लें तो लंबे समय तक कानों में गूंजता रहता है। आंखों को आंसुओं से, मन को भावों से भर देता है। #ShriRamBhajan https://t.co/0nD3XmAbzk
— Narendra Modi (@narendramodi) January 6, 2024