નેનો યુરિયા બાદ હવે ભારત સરકારે નેનો ડીએપીને પણ મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ નિર્ણય આપણા ખેડૂત ભાઈઓ અને બહેનોનું જીવન સરળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો માટે જીવન સરળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું."
हमारे किसान भाई-बहनों का जीवन और आसान बनाने की दिशा में एक अहम कदम। https://t.co/HlnpqIqkAb
— Narendra Modi (@narendramodi) March 5, 2023