આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન ચંદ્રબાબુ નાયડુએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયએ Xમાં પોસ્ટમાં જણાવ્યું, "આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી, શ્રી @ncbn, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."
Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi. pic.twitter.com/VN3xFkav5q
— PMO India (@PMOIndia) July 4, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, శ్రీ @ncbn, ప్రధాన మంత్రి @narendramodi ని కలిశారు. pic.twitter.com/ojznarwa7W
— PMO India (@PMOIndia) July 4, 2024