વિનાશક તારાજીનો ભોગ બનેલા ઉત્તરાખંડના આપત્તિગ્રસ્તોની મદદ માટે રાજ્ય મંત્રીમંડળના તમામ સભ્યશ્રીઓ પોતાના એક માસના પગાર ભથ્થા મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં આપશે

June 26th, 05:15 pm