પ્રધાનમંત્રીએ દેશમાં ખાસ કરીને ઓમીક્રોન વેરિઅન્ટના કારણે કોવિડના કેસોની સંખ્યામાં વૃદ્ધિના પગલે તૈયારીઓ પર વિશેષ ધ્યાન આપીને કોવિડ-19 મહામારીની પરિસ્થિતિની સમીક્ષા કરી

January 09th, 07:54 pm