પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કરેલી ઉત્કટ અપીલમાં હિંસાના માર્ગે આગળ વધી રહેલા લોકોને શસ્ત્રો હેઠાં મૂકીને બોડો કેડર્સની જેમ મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનું સ્પષ્ટ જણાવી દીધું હતું. February 07th, 12:40 pm