
પ્રધાનમંત્રીએ મહામારીની વર્તમાન પરિસ્થિતિ અને તેને નિયંત્રણમાં લેવા માટે આગામી યોજના અંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી આપણે નવા મંત્રનુ પાલન કરવાની જરૂર છે – ચેપગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવેલ તમામ લોકોને 72 કલાકમાં ટ્રેસ કરીને તેમનું પરીક્ષણ કરવું જોઇએ: પ્રધાનમંત્રી 80% સક્રિય કેસો 10 રાજ્યોમાં છે, જો વાયરસને ત્યાં ખતમ કરવામાં આવે તો, સંપૂર્ણ દેશ મહામારી સામે વિજયી થઇ જશે: પ્રધાનમંત્રી
August 11th, 02:21 pm