"ભાગલા પાડો-રાજ કરો"ની કૂટનીતિથી દેશ પર રાજ કરનારી કોંગ્રેસના કુશાસનના દિવસો હવે પૂરા થયા દેશની જનતા ભાજપાની વિકાસની રાજનીતિને જ સ્વીકારી સત્તા સૂકાન સોંપશે : શ્રી નરેન્દ્રભાઇ મોદી November 18th, 04:22 pm