પ્રધાનમંત્રીએ કહ્યું કે પરમ પૂજ્ય જ્યોર્જ જેકબ કુવાકડને પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસ દ્વારા પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવતા મને ઘણી જ ખુશી થઈ છે December 08th, 09:48 am