Taxpayer is respected only when projects are completed in stipulated time: PM Modi
June 23rd, 01:05 pm
PM Modi inaugurated 'Vanijya Bhawan' and launched the NIRYAT portal in Delhi. Referring to the new infrastructure of the Ministry, the Prime Minister said that this is also time to renew the pledge of ease of doing business and through that ‘ease of living’ too. Ease of access, he said, is the link between the two.PM inaugurates 'Vanijya Bhawan' and launches NIRYAT portal
June 23rd, 10:30 am
PM Modi inaugurated 'Vanijya Bhawan' and launched the NIRYAT portal in Delhi. Referring to the new infrastructure of the Ministry, the Prime Minister said that this is also time to renew the pledge of ease of doing business and through that ‘ease of living’ too. Ease of access, he said, is the link between the two.જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના 'JITO Connect 2022'ના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 06th, 02:08 pm
JITO Connectની આ સમિટ આઝાદીના 75મા વર્ષમાં અમૃત મહોત્સવમાં યોજાઈ રહી છે. અહીંથી દેશ આઝાદીના અમૃતમાં પ્રવેશી રહ્યો છે. હવે દેશને આગામી 25 વર્ષમાં સુવર્ણ ભારત બનાવવાનો સંકલ્પ છે. તો આ વખતે તમે જે થીમ રાખી છે, આ થીમ પણ પોતાનામાં ખૂબ જ યોગ્ય છે. ટુગેધર, ટુવર્ડ્સ, ટુમોરો અને હું કહી શકું છું કે આ તે વસ્તુ છે જે દરેકના પ્રયત્નોની ભાવના છે, જે સ્વતંત્રતાના અમૃતમાં ઝડપી વિકાસનો મંત્ર છે. આવનારા 3 દિવસમાં તમારા તમામ પ્રયાસો આ લાગણીને ચારે દિશામાં વિકસાવવાના પ્રયત્નો કરવા જોઈએ, વિકાસ સર્વાંગી વ્યાપ્ત હોવો જોઈએ, સમાજની છેલ્લી વ્યક્તિ પણ પાછળ ન રહેવી જોઈએ, આ સંમેલન આ લાગણીને વધુ મજબૂત કરતું રહે, આ છે મારી તમને શુભેચ્છાઓ. આ સમિટમાં આપણી વર્તમાન અને ભવિષ્યની પ્રાથમિકતાઓ, પડકારો, તેનો સામનો કરવા માટે ઉકેલો શોધવા જઈ રહ્યા છીએ. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ!પ્રધાનમંત્રીએ ‘JITO Connect 2022’ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું
May 06th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના 'JITO કનેક્ટ 2022'ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું.જર્મનીમાં બર્લિન ખાતે પ્રધાનમંત્રીના સામુદાયિક સ્વાગત પ્રસંગે તેમના પ્રવચનનો મૂળપાઠ
May 02nd, 11:51 pm
ભારત માતા કી જય! નમસ્કાર! મારૂં એ સૌભાગ્ય છે કે મને મા ભારતીના સંતાનોને આજે જર્મનીમાં આવીને મળવાની તક પ્રાપ્ત થઈ છે. આપ સૌને મળતાં ખૂબ સારૂં લાગી રહ્યું છે. તમારામાંથી ઘણાં લોકો જર્મનીના અલગ અલગ શહેરોમાંથી અહીં બર્લિન પહોંચ્યા છો. આજે સવારે મને મોટી મૂંઝવણ એ હતી કે અહિંયા ઠંડીની મોસમ છે અને ભારતમાં વર્તમાન સમયમાં ખૂબ જ ગરમી પડી રહી છે. આ દિવસોમાં નાના નાના બાળકો પણ સવારના સાડા ચાર કલાકે આવી ગયા હતા. તમારો આ પ્રેમ, તમારા આશીર્વાદ એ મારી ખૂબ મોટી તાકાત બની રહે છે. હું જર્મનીમાં અગાઉ પણ આવ્યો છું. તમારામાંથી ઘણાં લોકોને અગાઉ પણ મળી ચૂક્યો છું.જર્મનીમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ
May 02nd, 11:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્લિનના થિયેટર એમ પોટ્સડેમર પ્લેટ્ઝ ખાતે જર્મનીમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. જર્મનીમાં વાઇબ્રન્ટ ભારતીય સમુદાયના 1600થી વધુ સભ્યો જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે તેઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ જર્મનીના અર્થતંત્ર અને સમાજમાં તેમના યોગદાનની નોંધ લીધી અને તેમને વૈશ્વિક સ્તરે ભારતીય ઉત્પાદનોનો પ્રચાર કરીને ભારતની વૉકલ ફોર લોકલ પહેલમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા.ભારતમાં આજે થઇ રહેલા સકારાત્મક પરિવર્તનો જોઇને નેતાજી સુભાષચંદ્ર બોઝને અત્યંત ગૌરવ થયું હોત: પ્રધાનમંત્રી
January 23rd, 11:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝના વાક્યને યાદ કર્યું હતું કે, આપણી પાસે એવું લક્ષ્ય અને તાકાત હોવી જોઇએ જે આપણને હિંમત સાથે સંચાલન કરવા માટે પ્રેરણા આપી શકે. આજે આપણી પાસે આત્મનિર્ભર ભારતમાં લક્ષ્ય અને તાકાત બંને છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય આપણી આંતરિક તાકાત અને દૃઢ સંકલ્પ દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે. નેતાજી સુભાષચંદ્ર બોઝને ટાંકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણું એકમાત્ર લક્ષ્ય આપણાં લોહી અને પરસેવાનું યોગદાન આપીને આપણાં સખત પરિશ્રમ અને આવિષ્કારોની મદદથી આપણાં દેશને આત્મનિર્ભર ભારત બનાવવાનું હોવું જોઇએ. તેઓ કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલ કાતે ‘પરાક્રમ દિવસ’ની ઉજવણી દરમિયાન સંબોધન આપી રહ્યાં હતા ત્યારે આમ જણાવ્યું હતું.મન કી બાત 2.0ના 19મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (27.12.2020)
December 27th, 11:30 am
સાથીઓ, આપણે એ ભાવનાને જાળવી રાખવાની છે, બચાવીને રાખવાની છે અને વધારતા રહેવાની છે. મેં પહેલાં પણ કહ્યું છે, અને પાછું હું દેશવાસીઓને આગ્રહ કરું છું. તમે પણ એક યાદી બનાવો. દિવસભર આપણે જે ચીજવસ્તુઓ કામમાં લઈએ છીએ, તે બધી ચીજોનું વિશ્લેષણ કરી અને એ જુઓ કે જાણતા-અજાણતા કઈ વિદેશમાં બનેલી ચીજોએ આપણા જીવનમાં પ્રવેશ કરી લીધો છે. એક પ્રકારે, આપણને બંદી બનાવી લીધા છે. તેના ભારતમાં બનેલા વિકલ્પો વિશે જાણો, અને તે પણ નક્કી કરો કે હવેથી ભારતમાં બનેલા, ભારતના લોકોની મહેનત અને પરસેવાથી બનેલા ઉત્પાદનોનો આપણે ઉપયોગ કરીશું. તમે દર વર્ષે new year resolutions લ્યો છો, આ વખતે એક resolution પોતાના દેશ માટે પણ જરૂર લેવાનું છે.કિર્લોસ્કર જૂથના શતાબ્દી મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 06th, 06:33 pm
આપ સૌને નવા વર્ષની શુભકામના. કિર્લોસ્કર જૂથ અને તેમના માટે આ વખતે બમણી ઉજવણી છે. રાષ્ટ્ર નિર્માણના સો વર્ષનો સહયોગ પૂરો થઈ રહ્યો છે અને હું કિર્લોસ્કર જૂથને ખુબ-ખુબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ કિર્લોસ્કર બ્રધર્સ લિ.ની શતાબ્દી ઉજવણીમાં હાજરી આપી
January 06th, 06:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં આયોજિત કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ (કેબીએલ) ની શતાબ્દી ઉજવણીમાં હાજરી આપી. પ્રધાનમંત્રીએ કેબીલના 100 વર્ષ પૂરા થવા પર એક ટપાલ ટિકિટ બહાર પાડી. પ્રધાનમંત્રીએ કિર્લોસ્કર બ્રધર્સના સ્થાપક સ્વ.શ્રી લક્ષ્મણરાવ કિર્લોસ્કરના જીવનચરિત્રના હિન્દી સંસ્કરણ “Yantrik ki Yatra – The man who made machines.’’ નું અનાવરણ પણ કર્યું73મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સંબોધનના મુખ્ય અંશો
August 15th, 04:30 pm
સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના પાવન પર્વ પર તમામ દેશવાસીઓને અનેક – અનેક શુભેચ્છાઓ.73માં સ્વતંત્રતા દિન નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીરેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલા રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ
August 15th, 01:43 pm
આજે રક્ષાબંધનનું પણ પર્વ છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા ભાઈ-બહેનના પ્રેમને અભિવ્યક્ત કરે છે. હું બધા દેશવાસીઓને, બધાં ભાઈઓ-બહેનોને આ રક્ષાબંધનના પાવન પર્વ પર ઘણી બધી શુભકામનાઓ પાઠવું છું. સ્નેહસભર આ પર્વ આપણા બધાં ભાઈઓ-બહેનોના જીવનમાં આશા-આકાંક્ષાઓને પૂર્ણ કરનારું હોય, સપનાંઓને સાકાર કરનારું હોય, અને સ્નેહની સરિતાને વધારનારું હોય.નવી દિલ્હીમાં લાલ કિલ્લાના પ્રાચીરેથી 73માં સ્વતંત્રતા દિવસના અવસર પર પ્રધાનમંત્રીનું રાષ્ટ્ર જોગ સંબોધન
August 15th, 07:00 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ધ્વજ ફેરાવ્યાં પછી દિલ્હીના લાલ કિલ્લાના પ્રાચીરેથી 73માં સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે દેશભરના લોકોને અભિનંદન આપ્યા અને રક્ષાબંધનના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી. તેમના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ દેશમાં થઈ રહેલા પરિવર્તન વિશે ઊંડાણમાં વાત કરી અને લોકભાગીદારી દ્વારા ભારતને ગૌરવશાળી ઊંચાઈ પર પહોંચાડવાના સરકારના વિઝનને રજૂ કર્યો હતો.Himachal Pradesh is the land of spirituality and bravery: PM Modi
December 27th, 01:00 pm
Prime Minister Narendra Modi addressed a huge public meeting in Dharamshala in Himachal Pradesh today. The event, called the ‘Jan Aabhar Rally’ is being organized to mark the completion of first year of the tenure of BJP government in Himachal Pradesh.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં સરકારનાં એક વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે ધર્મશાળામાં જન આભાર રેલીને સંબોધન કર્યું
December 27th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશમાં ધર્મશાળામાં એક જન આભાર રેલીનું સંબોધન કર્યું હતું. અહીં રાજ્યમાં ભાજપની સરકારે શાસનનું એક વર્ષ પૂર્ણ કર્યું એનાં ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો.યુનાઇટેડ નેશન્સ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' એવોર્ડ મેળવતા વડાપ્રધાન મોદી
October 03rd, 01:00 pm
યુનાઇટેડ નેશન્સ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' એવોર્ડ મેળવતા વડાપ્રધાન મોદી નવી દિલ્હી ખાતે એક સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ નેશન્સનો સર્વોચ્ચ પર્યાવરણ સન્માન ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ’ યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટ્રેઝ પાસેથી મેળવ્યો હતો. આ પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “આ ભારતીયો માટે સન્માન છે. ભારત પર્યાવરણ બચાવવા માટે વચનબદ્ધ છે.”નવી દિલ્હીમાં વાણિજ્ય ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 22nd, 11:47 am
મંત્રીમંડળના મારા સાથીદાર, વાણિજય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભુજી, આવાસ અને શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીજી, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સી. આર ચૌધરીજી, વાણિજ્ય મંત્રાલય અને સંબંધિત વિભાગોનો અધિકારીઓ તથા અહિં ઉપસ્થિત અન્ય મહાનુભવો.વાણિજ્ય ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન
June 22nd, 11:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના વાણિજ્ય વિભાગ માટેની એક નવી કચેરી, વાણિજ્ય ભવનનો શિલાન્યાસ કર્યો હતો.વિજ્ઞાન ભવન ખાતે આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ 2018 નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (5મી જૂન, 2018)
June 05th, 05:00 pm
આ પ્રસંગની સાથે સાથે હું આશા રાખું છું કે વિદેશમાંથી આ સમારંભમાં જોડાયેલા પ્રતિનિધિઓ દિલ્હીનો ઈતિહાસ અને ભવ્યતા જોવા માટે પણ થોડો સમય ફાળવશે.ઇન્ડિયા-કોરિયા બિઝનેસ સમિટ – 2018માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 27th, 11:00 am
તમારી વચ્ચે આવીને હું ખુબ ખુશ થયો. ભારતમાં મોટી સંખ્યામાં કોરિયાની કંપનીઓ કાર્યરત છે, જે હકીકતમાં આંતરરાષ્ટ્રીય સંબંધોનાં સફળતાની ગાથા છે.