"સામાજિક સર્વસમાવેશકતા અને ભૂખમરા તથા ગરીબી સામેની લડાઈ" વિષય પર જી20 સત્રમાં પ્રધાનમંત્રીની ટીપ્પણી
November 18th, 08:00 pm
શરૂઆતમાં, હું રાષ્ટ્રપતિ લુલાને જી-20 સમિટના આયોજન માટે અને તેમના સફળ જી-20 પ્રેસિડેન્સી માટે કરવામાં આવેલી ભવ્ય વ્યવસ્થાઓ માટે અભિનંદન આપવા માંગુ છું.પ્રધાનમંત્રીએ સામાજિક સમાવેશિતા અને ભૂખ અને ગરીબી સામેની લડાઈ પર જી-20 સત્રને સંબોધિત કર્યું
November 18th, 07:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'સામાજિક સમાવેશ અને ભૂખ અને ગરીબી સામેની લડાઈ' વિષય પર જી-20 સમિટના પ્રારંભિક સત્રને સંબોધિત કર્યું. પ્રધાનમંત્રીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી લુઈસ ઈનાસિઓ લુલા ડા સિલ્વાનો સમિટનું આયોજન કરવા બદલ અને તેમની ઉદાર આતિથ્ય માટે આભાર માન્યો હતો. તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર કેન્દ્રિત બ્રાઝિલના G20 એજન્ડાની પ્રશંસા કરી, નોંધ્યું કે આ અભિગમ વૈશ્વિક દક્ષિણની ચિંતાઓને પ્રકાશિત કરે છે અને નવી દિલ્હી G20 સમિટના લોકો-કેન્દ્રિત નિર્ણયોને આગળ લઈ જાય છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય G20 પ્રેસિડન્સીનું વન અર્થ, વન ફેમિલી કુટુંબ, વન ફ્યુચર માટેનું આહ્વાન રિયોની વાતચીતમાં પડઘો પડતો રહ્યો.પ્રધાનમંત્રીએ ડૉ. કેનેથ ડેવિડ કૌંડાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
June 17th, 11:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝામ્બીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. કેનેથ ડેવિડ કૌંડાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.પ્રજાસત્તાક ઝામ્બિયાનાં રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન થયેલા સમજૂતીકરારો/સમજૂતીઓની યાદી
August 21st, 01:41 pm
પ્રજાસત્તાક ઝામ્બિયાનાં રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન થયેલા સમજૂતીકરારો/સમજૂતીઓની યાદીપ્રધાનમંત્રી મોદીની ઝામ્બિયાનાં રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન ટિપ્પણી
August 21st, 01:18 pm
ઝામ્બિયાનાં રાષ્ટ્રપતિ એડગર લંગુ સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, “ભારત અને ઝામ્બિયાના સંબંધો ઝામ્બિયાની આઝાદી કરતા પણ જુના છે. તે ભારતનો મહત્વપૂર્ણ મિત્ર અને વિશ્વાસપાત્ર ભાગીદાર છે. અમે સમાન લોકશાહીક મૂલ્યો અને વિકાસ માટેની સંયુક્ત મહત્વાકાંક્ષાઓ બંને દેશોને જોડે છે. ”PM Modi meets African leaders
October 30th, 05:49 pm