ઓમાનના વિદેશ મંત્રી યુસુફ બિન અલાવી બિન અબ્દુલ્લાહે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી
April 03rd, 08:42 pm
પ્રધાનમંત્રી અને શ્રી યુસુફ બિન અલાવી બિન અબ્દુલ્લાહે ભારત અને ઓમાન વચ્ચેના સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધારીને ગાઢ બનાવવા પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.