વડાપ્રધાન મોદીએ રંગુન ખાતે કાલી બારીમાં પૂજાવિધિ કરી

September 07th, 11:21 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રંગુનના કાલી બારી ખાતે પૂજાવિધિ કરી હતી.

ભારતના વડાપ્રધાનની મ્યાનમારની રાજકીય મુલાકાત દરમિયાન ભારત-મ્યાનમારનું સંયુક્ત ઘોષણાપત્ર

September 06th, 10:26 pm

રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારના પ્રમુખ મહામહિમ યુ હટીન ક્યાવના આમંત્રણ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની મ્યાનમારની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતે 5થી 7 સપ્ટેમ્બર 2017 દરમિયાન આવ્યા છે. આ મુલાકાત બંને દેશોના નેતાઓ વચ્ચેની ઉચ્ચકક્ષાની મંત્રણાઓના ભાગરૂપે છે અને તે ગત વર્ષે મહામહિમ પ્રમુખ યુ હટીન ક્યાવ અને મહામહિમ સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ની વારાફરતી થયેલી ભારતની મુલાકાતને અનુસરે છે.

અમે માત્ર ભારતનો સુધાર જ નથી કરી રહ્યા પરંતુ અમે ભારતને બદલી રહ્યા છીએ: વડાપ્રધાન મોદી

September 06th, 07:13 pm

વડાપ્રધાન મોદીએ આજે રંગુન,મ્યાનમારમાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે,'અમે ફક્ત ભારતનો વિકાસ જ નથી કરી રહ્યા, એક ન્યૂ ઇન્ડિયા બની રહ્યું છે.' ડીમોનેટાઈઝેશન પર બોલતા વડાપ્રધાને કહ્યું કે અમે કઠોર નિર્ણયો લેવાથી દૂર ભાગ્યા નથી. અમારા માટે રાષ્ટ્ર રાજકારણથી વિશેષ છે.

યાંગુનમાં ભારતીય સમૂદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

September 06th, 07:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના યાંગુન ખાતે ભારતીય સમૂદાયને સંબોધન કર્યું હતું.

“સંવાદ” ના દ્વિતીય સંસ્કરણ માટે વડાપ્રધાનનો વિડીયો સંદેશ – સંઘર્ષ નિવારણ અને પર્યાવરણની જાગૃતિની વૈશ્વિક પહેલ

August 05th, 10:52 am

“સંવાદ” ના દ્વિતીય સંસ્કરણ - સંઘર્ષ નિવારણ અને પર્યાવરણની જાગૃતિની વૈશ્વિક પહેલ, રંગુનમાં આયોજીત થયું હતું. એક વિડીયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે “સંવાદ” અથવા તો “ડાયલોગ” એ સમગ્ર વિશ્વના સમાજને ધાર્મિક એકધારાપણું અને પૂર્વગ્રહોથી વહેંચી નાખે છે અને દેશો અને સમાજમાં સંઘર્ષના બીજ વાવે છે, તેમાંથી રસ્તો કાઢવાનો એકમાત્ર માર્ગ છે.