વડાપ્રધાન મોદીએ રંગુનના માર્ટયર્સ મુસોલીયમ ખાતે મ્યાનમારના યુદ્ધવીરોને શ્રદ્ધાંજલિ આપી

September 07th, 11:06 am

મ્યાનમારના રાષ્ટ્રવીરોને સન્માન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રંગુનના માર્ટર્સ મુસોલીયમની મુલાકાતે ગયા હતા અને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.