આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

February 09th, 01:39 pm

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

આંધ્રપ્રદેશના સીએમએ પીએમ સાથે મુલાકાત કરી

March 17th, 07:11 pm

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

આંધ્રપ્રદેશના સીએમ પ્રધાનમંત્રીને મળ્યા

August 22nd, 01:16 pm

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વિશે વાતચીત કરી

November 19th, 06:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાયએસ જગન મોહન રેડ્ડી સાથે રાજ્યના ભાગોમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાતચીત કરી. શ્રી મોદીએ કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી છે.