Mutual trust, mutual respect & mutual sensitivity should continue to be the basis of our relations: PM Modi in meeting with President Xi Jinping

October 23rd, 07:35 pm

Prime Minister Narendra Modi met with Mr. Xi Jinping, President of the People’s Republic of China, on the sidelines of the 16th BRICS Summit at Kazan on 23 October 2024.

16મી બ્રિક્સ સમિટની સાથે-સાથે પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

October 23rd, 07:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 ઓક્ટોબર 2024ના રોજ કઝાન ખાતે 16મી બ્રિક્સ સમિટ દરમિયાન પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 12 મી બ્રિક્સ સમિટમાં ઉપસ્થિત રહીને ભારતનું નેતૃત્વ કર્યું

November 17th, 04:00 pm

વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા 17 નવેમ્બર 2020ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અધ્યક્ષતામાં યોજાયેલ 12મી બ્રિક્સ સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની ભાગીદારીનું નેતૃત્વ કર્યું હતું. સમિટની થીમ વૈશ્વિક સ્થિરતા, પારસ્પરિક સુરક્ષા અને વૃદ્ધિમાં નવીનતા હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા.

બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે બ્રિક્સ સંવાદમાં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન

November 14th, 09:40 pm

પ્રધાનમંત્રી મોદીએ બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે બ્રિક્સ સંવાદમાં સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલએ 500 બિલિયન ઇન્ટ્રા-બ્રિક્સ વેપારના લક્ષ્યાંકને હાંસલ કરવા માટેનો રોડમેપ બનાવવો જોઈએ. તેમણે બ્રિક્સ રાષ્ટ્રો અને ન્યુ ડેવલપમેન્ટ બેંકને પણ ડિઝાસ્ટર રેસિલિયન્ટ માળખા માટે ગઠબંધનમાં જોડાવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારતમાં બ્રિક્સનાં જળ મંત્રીઓની પ્રથમ બેઠકનો પ્રસ્તાવ મૂક્યો

November 14th, 08:36 pm

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલમાં 11મી બ્રિક્સ સમિટના પૂર્ણ સત્રને સંબોધન કર્યું હતું. અન્ય બ્રિક્સ દેશોના રાજ્યોના વડાઓએ પણ પૂર્ણ સત્રને સંબોધન કર્યું હતું.

બ્રિક્સ બિઝનેસ ફોરમ ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

November 14th, 11:24 am

મને બ્રિક્સ બિઝનેસ ફોરમમાં સામેલ થઇને ખૂબ આનંદ થઇ રહ્યો છે. 11માં બ્રિક્સ સમિટની શરૂઆત આ ફોરમથી થઇ રહી છે. બિઝનેસને પ્રાથમિકતા આપવા માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિને આ ફોરમનું આયોજન કરવા માટે અને દરેક સહભાગીઓને હું અભિનંદન પાઠવું છું.

વૈશ્વિક સ્તરે મંદી હોવા છતાં, બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસને વેગ આપ્યો, લાખો લોકોને ગરીબીમાંથી ઉગાર્યા: પ્રધાનમંત્રી

November 14th, 11:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન બ્રિક્સ વ્યાપાર મંચને સંબોધન કર્યું હતું. અન્ય બ્રિક્સ દેશોના વડાઓએ પણ આ વ્યાપાર મંચને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ 11મી બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ સાથે મુલાકાત યોજી

November 14th, 10:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 13 નવેમ્બર 2019 ના રોજ બ્રાઝીલિયા ખાતે 11 મી બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ સાથે મુલાકાત યોજી હતી.

Prime Minister's visit to Brasilia, Brazil

November 12th, 01:07 pm

PM Modi will be visiting Brasilia, Brazil during 13-14 November to take part in the BRICS Summit. The PM will also hold bilateral talks with several world leaders during the visit

પ્રધાનમંત્રી 13-14 નવેમ્બરનાં રોજ બ્રાઝિલમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે

November 11th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13-14 નવેમ્બર, 2019નાં રોજ 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં સામેલ થવા માટે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયાની મુલાકાત લેશે. ચાલુ વર્ષે બ્રિક્સ શિખર સંમેલનનો વિષય “નવીન ભવિષ્ય માટે આર્થિક વૃદ્ધિ” છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ‘ચેન્નઇ કનેક્ટ’થી ભારત અને ચીન વચ્ચે પારસ્પરિક સહકારના નવા યુગનો પ્રારંભ થયો છે

October 12th, 03:09 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં ચેન્નઇ ખાતે આવેલા મમલ્લાપુરમમાં યોજાયેલી બીજી અનૌપચારિક શિખર સંમેલનને ભારત અને ચીન વચ્ચે “પારસ્પરિક સહાકરના નવા યુગ”નો પ્રારંભ ગણાવ્યો છે.

પ્રધાનમંત્રી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમિલનાડુના મામલ્લપુરમની મુલાકાત લીધી

October 11th, 09:04 pm

ભારત અને ચીન વચ્ચેની બીજા અનૌપચારિક શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમિલનાડુના મામલ્લપુરમ સ્થિત યુનેસ્કો વિશ્વ ધરોહર સ્મરાકની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. આગેવાનોએ અર્જુનની તપશ્ચર્યા, પંચ રથ સંકુલ અને તટિય ક્ષત્રના મંદિરની મુલાકાત લીધી હતી.

રશિયા-ભારત-ચીન વચ્ચે ત્રિપક્ષીય બેઠક

November 30th, 11:50 pm

આજે બ્યૂનસ આયર્સમાં પ્રધાનંમત્રી મોદી, રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર વી. પુતિન અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ત્રિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

PM's bilateral meeting with President Xi Jinping of China on the sidelines of G-20 Summit in Buenos Aires

November 30th, 08:18 pm

PM Narendra Modi held bilateral level talks with President Xi Jinping of China in Buenos Aires, on the sidelines of the ongoing G-20 Summit.

ચીનનાં સ્ટેટ કાઉન્સિલર અને સંરક્ષણ મંત્રી જનરલ વેઈ ફેંગ પ્રધાનમંત્રીને મળ્યાં

August 21st, 06:21 pm

ચીનનાં સ્ટેટ કાઉન્સિલર અને સંરક્ષણ મંત્રી જનરલ વેંઈ ફેંગ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.

દક્ષિણ આફ્રિકામાં BRICS બેઠકની પશ્ચાદભૂમાં વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠકો

July 26th, 09:02 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS બેઠકની પશ્ચાદભૂમાં અસંખ્ય વૈશ્વિક આગેવાનો સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ હાથ ધરી હતી

કિંગડાઓમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગને મળતા વડાપ્રધાન મોદી

June 09th, 04:26 pm

કિંગડાઓમાં SCO બેઠકની પશ્ચાદભૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે લંબાણપૂર્વક ચર્ચા હાથ ધરી હતી. બંને નેતાઓએ ભારત-ચીન સંબંધોના વિવિધ આયામો પર વિચારવિમર્શ કર્યો હતો.

ભારત-ચીન અનૌપચારિક શિખર સંમેલન

April 28th, 12:02 pm

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શી જિનપિંગ વચ્ચે ચીનમાં વુહાન ખાતે તા. 27 અને 28 એપ્રિલના રોજ પરસ્પરને સ્પર્શતા દ્વિપક્ષીય અને વૈશ્વિક મહત્વ ધરાવતા મુદ્દાઓ અંગે તથા એકબીજાના દ્રષ્ટિકોણને વિસ્તૃત કરવા અને વર્તમાન તથા ભવિષ્યની રાષ્ટ્રીય વિકાસની અગ્રતાઓ બાબતે સૌ પ્રથમ અનૌપચારિક શિખર સંમેલન યોજાયુ હતું.

વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ જીનપીંગે વુહાન ખાતે ઇસ્ટ લેકની મુલાકાત લીધી

April 28th, 11:52 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે આજે વુહાનમાં ઇસ્ટ લેકની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ આયામો પર ચર્ચા કરી હતી.

વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ જીનપીંગે હુબેઈ પ્રોવિન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી

April 27th, 03:45 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જીનપીંગે વન-ઓન-વન મિટિંગ કરી હતી જે દરમ્યાન તેઓએ ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગેના વિચારોની આપ-લે કરી હતી.