પ્રધાનમંત્રીએ વુહાન બચાવ કામગીરીની પ્રશંસા કરી

February 13th, 09:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એર ઇન્ડિયા અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ જેમણે વુહાનમાં ફસાયેલા ભારતીયોને સ્થળાંતરની કામગીરી દ્વારા ફરજ પ્રત્યે ઉચ્ચ કક્ષાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી એમની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ સ્થળાંતર કામગીરીની ટીમના સભ્યોને પ્રશંસાપત્ર આપ્યાછે. આ પત્ર નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી દ્વારા ચાલકદળને સોંપવામાં આવશે.

Cabinet Secretary reviews the preventive measures on “Novel Coronavirus” outbreak

January 27th, 07:32 pm

Cabinet Secretary today (27.1.2020) reviewed the situation arising out of “Novel Coronavirus” outbreak in China.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ‘ચેન્નઇ કનેક્ટ’થી ભારત અને ચીન વચ્ચે પારસ્પરિક સહકારના નવા યુગનો પ્રારંભ થયો છે

October 12th, 03:09 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં ચેન્નઇ ખાતે આવેલા મમલ્લાપુરમમાં યોજાયેલી બીજી અનૌપચારિક શિખર સંમેલનને ભારત અને ચીન વચ્ચે “પારસ્પરિક સહાકરના નવા યુગ”નો પ્રારંભ ગણાવ્યો છે.

ભારત-ચીન અનૌપચારિક શિખર સંમેલન

April 28th, 12:02 pm

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શી જિનપિંગ વચ્ચે ચીનમાં વુહાન ખાતે તા. 27 અને 28 એપ્રિલના રોજ પરસ્પરને સ્પર્શતા દ્વિપક્ષીય અને વૈશ્વિક મહત્વ ધરાવતા મુદ્દાઓ અંગે તથા એકબીજાના દ્રષ્ટિકોણને વિસ્તૃત કરવા અને વર્તમાન તથા ભવિષ્યની રાષ્ટ્રીય વિકાસની અગ્રતાઓ બાબતે સૌ પ્રથમ અનૌપચારિક શિખર સંમેલન યોજાયુ હતું.

વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ જીનપીંગે વુહાન ખાતે ઇસ્ટ લેકની મુલાકાત લીધી

April 28th, 11:52 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે આજે વુહાનમાં ઇસ્ટ લેકની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ આયામો પર ચર્ચા કરી હતી.

વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ જીનપીંગે હુબેઈ પ્રોવિન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી

April 27th, 03:45 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જીનપીંગે વન-ઓન-વન મિટિંગ કરી હતી જે દરમ્યાન તેઓએ ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગેના વિચારોની આપ-લે કરી હતી.

ચીન આવી પહોંચતા વડાપ્રધાન મોદી

April 26th, 11:42 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચીનના વુહાનમાં આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન રાષ્ટ્રપતિ શી જીનપીંગને મળશે અને દ્વિપક્ષીય તેમજ લાંબાગાળાના સંદર્ભે ભારત-ચીન સંબંધો પર ચર્ચા કરશે.

પ્રધાનમંત્રીનું ચીનની યાત્રા પહેલા નિવેદન

April 26th, 04:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 થી 28 એપ્રિલ, 2018ના રોજ વુહાન, ચીનની યાત્રા કરશે. ચીન પ્રવાસના પ્રસ્થાન પહેલા પ્રધાનમંત્રીએ નીચે મુજબ નિવેદન આપ્યું હતું.