પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતવા બદલ કુસ્તીબાજ અમન સેહરાવતને અભિનંદન પાઠવ્યા
August 09th, 11:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કુસ્તીબાજ અમન સેહરાવતને અભિનંદન પાઠવ્યા હતા.વિનેશ, તમે ચેમ્પિયન્સમાં ચેમ્પિયન છો: પ્રધાનમંત્રી
August 07th, 01:16 pm
આજનો આંચકો દુઃખ આપે છે. કાશ શબ્દોમાં તે નિરાશાને વ્યક્ત કરી શકાતી હોત જે હું અનુભવી રહ્યો છુઃ પ્રધાનમંત્રીબંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.પ્રધાનમંત્રીએ એ U-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી
November 02nd, 10:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તાજેતરમાં યોજાયેલી અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં તેમના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારતીય ટીમને ઉત્સાહિત કર્યો હતો.મુંબઇમાં 141મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સત્રના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
October 14th, 10:34 pm
IOCના અધ્યક્ષ શ્રી થોમસ બાચ, IOCના માનનીય સભ્યો, તમામ આંતરરાષ્ટ્રીય રમતગમત સંઘો, ભારતના રાષ્ટ્રીય સંઘના તમામ પ્રતિનિધિઓ, બહેનો અને ભાઇઓ!પ્રધાનમંત્રીએ મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇઓસી) સત્રનું ઉદઘાટન કર્યું
October 14th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇઓસી) સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સત્ર રમતગમત સાથે સંબંધિત વિવિધ હિતધારકો વચ્ચે આદાનપ્રદાન અને જાણકારીની વહેંચણીની તક પ્રદાન કરે છે.પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સ 2022માં પુરુષોની કુસ્તી 86 કિગ્રા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ દીપક પુનિયાને અભિનંદન પાઠવ્યા
October 07th, 06:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીપક પુનિયાને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મેન્સ રેસલિંગ 86 કિગ્રા ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રીએ કિરણ બિશ્નોઈને મહિલા કુસ્તી 76 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
October 06th, 06:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કિરણ બિશ્નોઈને એશિયન ગેમ્સમાં મહિલા કુસ્તી 76 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રીએ મહિલા કુસ્તી 62 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સોનમ મલિકને અભિનંદન પાઠવ્યા
October 06th, 06:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલા કુસ્તી 62 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સોનમ મલિકને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રીએ ફ્રી સ્ટાઇલ 53 કિગ્રા મહિલા કુસ્તીમાં બ્રોન્ઝ માટે અંતિમ પંખાલને અભિનંદન પાઠવ્યા
October 05th, 10:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ફ્રી સ્ટાઇલ 53 કિગ્રા મહિલા કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અંતિમ પંખાલને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રીએ U20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 16 મેડલ જીતવા બદલ ભારતીય કુસ્તી ટીમને અભિનંદન પાઠવ્યા
August 22nd, 10:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કુસ્તી ટીમને U20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 16 મેડલ (પુરુષ અને મહિલા ફ્રી સ્ટાઇલમાં પ્રત્યેક 7 અને ગ્રીકો-રોમનમાં 2) જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.મણિપુરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના પ્રારંભ અને શિલારોપણ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 04th, 09:45 am
કાર્યક્રમમાં ઉપસ્થિત મણિપુરના ગવર્નર લા ગણેશનજી, મુખ્યમંત્રી શ્રી એન બિરેન સિંહજી, ઉપ મુખ્યમંત્રી વાય જોયકુમાર સિંહજી, કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી ભૂપેન્દ્ર યાદવજી, રાજકુમાર રંજન સિંહજી, મણિપુર સરકારમાં મંત્રી વિશ્વજીત સિંહજી, લોસી દિખોજી, લેત્પાઓ હાઓકિપ જી, અવાંગબાઓ ન્યૂમાઈજી, એસ રાજેન સિંહજી, વુગજાગિન વાલ્કેજી, સત્ય વ્રત્યસિંહજી, ઓ લુખોઈ સિંહજી, સંસદમાં મારા સહયોગી સાંસદો અને ધારાસભ્યો. અન્ય લોક પ્રતિનિધિ સમુદાય અને મણિપુરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! ખુરૂમજરી!પ્રધાનમંત્રીએ મણિપુરના ઈમ્ફાલમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું
January 04th, 09:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરના ઈમ્ફાલ ખાતે આશરે ₹ 1850 કરોડની 13 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને આશરે ₹ 2950 કરોડની 9 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેય જળ પુરવઠા, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કલા અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રો સંબંધી છે.પ્રધાનમંત્રીએ બેલગ્રેડ ખાતેની રેસલિંગ ચેમ્પિયનશીપમાં ચંદ્રકો જીતવા બદલ શિવાની, અંજુ, દિવ્યા, રાધિકા અને નિશાને અભિનંદન આપ્યા
November 10th, 02:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેલગ્રેડ ખાતે આયોજિત રેસલિંગ ચેમ્પિયનશીપમાં ચંદ્રકો જીતવા બદલ શિવાની, દિવ્યા, રાધિકા અને નિશાને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં મેડલ જીતવા માટે અંશુ મલિક અને સરિતા મોરને અભિનંદન આપ્યા
October 10th, 08:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં રજત ચંદ્રક જીતવા બદલ અંશુ મલિક અને કાંસ્ય ચંદ્રક માટે સરિતા મોરને અભિનંદન પાઠવ્યા છે.ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ માટે ભારતીય પેરા-એથ્લીટ ટુકડી સાથેના સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 17th, 11:01 am
કાર્યક્રમમાં મારી સાથે જોડાયેલા ભારત સરકારમાં આપણા રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર જી, તમામ ખેલાડીઓ, તમામ કોચ અને ખાસ કરીને માતા-પિતા, તમારા માતા-પિતા. તમારા બધા સાથે વાત કરવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે કે આ વખતે ભારત પેરાલિમ્પિક રમતોમાં પણ નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. હું મારા તમામ ખેલાડીઓ અને તમામ કોચને તમારી સફળતા માટે, દેશની જીત માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ માટેના ભારતીય પેરા એથલેટ્સ દળ સાથે સંવાદ કર્યો
August 17th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં જઇ રહેલા ભારતીય પેરા-એથલેટ્સના દળ અને તેમના પરિવારજનો, વાલીઓ અને પેરા એથલેટ્સના કોચ સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કર્યો હતો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી; માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.Exclusive Pictures! PM Modi meets Olympians who made India proud!
August 16th, 10:56 am
A day after praising them from the ramparts of the Red Fort and getting the whole nation to applaud them, Prime Minister Narendra Modi met the Indian athletes who participated in the Olympics and made India proud.Here are some exclusive pictures from the event!પ્રધાનમંત્રીએ બજરંગ પુનિયાને ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
August 07th, 05:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બજરંગ પુનિયાને ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.દીપક પુનિયાએ બ્રોન્ઝ ગુમાવ્યું પરંતુ તેમણે આપણું દિલ જીતી લીધું છે: પ્રધાનમંત્રી
August 05th, 05:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દીપક પુનિયાએ બ્રોન્ઝ ખુબ જ નજીવા અંતરથી ગુમાવ્યું પરંતુ તેમણે આપણું દિલ જીતી લીધું છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે તેઓ ધૈર્ય અને પ્રતિભાનું પાવરહાઉસ છે.