પ્રધાનમંત્રીએ લોકોને વિશ્વ જળ દિવસ પર પાણીના દરેક ટીપાને બચાવવાની પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી
March 22nd, 10:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ જળ દિવસ પર લોકોને પાણીના પ્રત્યેક ટીપાને બચાવવાની પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી છે. આ પ્રસંગે તેમણે પાણી બચાવવા માટે કામ કરી રહેલી તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓની પણ પ્રશંસા કરી હતી.વરસાદને ઝીલો- ‘કૅચ ધ રેઇન’ અભિયાનની શરૂઆત પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
March 22nd, 12:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન' નામથી એક અભિયાનનો પ્રારંભ કર્યો છે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં કેન બેટવા લિંક પરિયોજનાના અમલીકરણ માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને મધ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી વચ્ચે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (MoA) પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. નદીઓના આંતરિક જોડાણ માટે રાષ્ટ્રીય સંભવિત યોજના અંતર્ગત આ પ્રથમ પરિયોજના છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાજસ્થાન, ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના સરપંચો તેમજ વોર્ડ પંચો સાથે પણ સંવાદ કર્યો હતો.પ્રધાનમંત્રીએ વિશ્વ જળ દિવસ નિમિત્તે 'જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન'નો પ્રારંભ કર્યો
March 22nd, 12:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન' નામથી એક અભિયાનનો પ્રારંભ કર્યો છે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં કેન બેટવા લિંક પરિયોજનાના અમલીકરણ માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને મધ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી વચ્ચે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (MoA) પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. નદીઓના આંતરિક જોડાણ માટે રાષ્ટ્રીય સંભવિત યોજના અંતર્ગત આ પ્રથમ પરિયોજના છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાજસ્થાન, ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના સરપંચો તેમજ વોર્ડ પંચો સાથે પણ સંવાદ કર્યો હતો.પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણની પ્રતિબદ્ધતા પર ભાર મુક્યો
March 22nd, 10:24 am
વિશ્વ જળ દિવસનાં અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિશ્વ જળ દિવસ, જળ શક્તિના મહત્વને ઉજાગર કરવાનો અવસર છે તેમજ જળ સંરક્ષણ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.સોશિયલ મીડિયા કોર્નર 22 કૂચ, 2017
March 22nd, 04:08 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ વિશ્વ જળ દિને લોકોને પાણીના દરેક ટીપાંની બચતના શપથ લેવા વિનંતી કરી
March 22nd, 03:39 pm
PM Narendra Modi has urged people to take the pledge to save every drop of water, on World Water Day. On World Water Day lets pledge to save every drop of water. When Jan Shakti has made up their mind, we can successfully preserve Jal Shakti.