આયુષ્માન ભારત ડિજિટલ મિશનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 27th, 11:01 am

કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી પરિષદના મારા સાથી સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાજી, મંત્રી મંડળના મારા અન્ય તમામ સહયોગી, વરિષ્ઠ અધિકારીગણ, દેશભરમાંથી જોડાયેલા સરકારી અને ખાનગી દવાખાનાઓના ડોકટરો, આરોગ્ય વ્યાવસ્થાપન સાથે જોડાયેલ લોકો, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ આયુષમાન ભારત ડિજિટલ મિશનનો આરંભ કર્યો

September 27th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયુષમાન ભારત ડિજિટલ મિશનનો પ્રારંભ કર્યો છે.

પ્રધાનમંત્રીએ વિશ્વ પ્રવાસન દિવસ પર અતુલ્ય ભારતની સુંદરતાને જોવા-માણવા લોકોને આમંત્રણ આપ્યું

September 27th, 12:06 pm

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિશ્વ પ્રવાસન દિવસ પર હું સમગ્ર દુનિયાનાં લોકોને અતુલ્ય ભારતની સુંદરતા જોવા અને આપણાં લોકોનાં આતિથ્ય સત્કારને માણવા આમંત્રણ આપું છું. હું ખાસ કરીને યુવા મિત્રોને સમગ્ર ભારતનો પ્રવાસ કરવા અપીલ કરું છું અને આપણાં વાઇબ્રન્ટ દેશની વિવિધતાનો અનુભવ લેવા જણાવું છું.”

સોશિયલ મીડિયા કોર્નર 4 ફેબ્રુઆરી , 2017

February 04th, 07:10 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

સોશ્યિલ મીડિયા કોર્નર ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૬

September 27th, 07:15 pm

સુશાસન ની રોજિંદી સોશ્યિલ મીડિયા ની માહિતી, આપના સુશાસન સંબંદિત ટ્વીટ્સ અહીં કાયમ જાહેર થશે , વાંચતા રહો અને શેર કર્તા રહો

PM invites everyone across the world to visit India, on the occasion of World Tourism Day

September 27th, 07:47 pm