પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી

August 19th, 02:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે દરેકને શુભેચ્છા પાઠવી છે. તેમણે સંસ્કૃત ભાષાના પ્રચાર માટે જેઓ પ્રયાસો હાથ ધરી રહ્યા છે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ વિશ્વ સંસ્કૃત દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

August 31st, 10:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ સંસ્કૃત પ્રત્યે જુસ્સા ધરાવતા તમામ લોકોની પણ પ્રશંસા કરી હતી. આ ઉજવણી કરવા માટે, પ્રધાનમંત્રીએ બધાને સંસ્કૃતમાં એક વાક્ય શેર કરવા વિનંતી કરી છે.

'મન કી બાત' (104મો એપિસોડ) પ્રસારણ તારીખ: 27.08.2023

August 27th, 11:30 am

મારા પ્રિય પરિવારજનો નમસ્કાર! ‘મન કી બાત’ના ઓગસ્ટ એપિસોડમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મને યાદ નથી કે શ્રાવન મહિનામાં 'મન કી બાત' કાર્યક્રમ બે વાર યોજાયો હોય એવું ક્યારેય બન્યું હોય, પણઆ વખતે પણ એવું જ થઈ રહ્યું છે.શ્રાવન એટલે મહાશિવનો મહિનો, ઉત્સવ અને ઉલ્લાસનો મહિનો. ચંદ્રયાનની સફળતાએ આ ઉજવણીના વાતાવરણમાં અનેકગણો વધારો કર્યો છે.ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચ્યે ત્રણ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ સફળતા એટલી મોટી છે કે તેના વિશે જેટલી ચર્ચા થાય એટલી ઓછી છે. આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે મને મારી એક જૂની કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે...

પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વ સંસ્કૃત દિવસ પર શુભેચ્છા પાઠવી

August 12th, 08:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સંસ્કૃત દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે સંસ્કૃતને લોકપ્રિય બનાવવા માટે કામ કરનારાઓના પ્રયાસોને બિરદાવ્યા. તેમણે મન કી બાતમાંથી બે કિસ્સાઓ શેર કર્યા જ્યાં તેમણે સંસ્કૃતના મહત્વ અને સૌંદર્ય વિશે વિગતવાર વર્ણન કર્યું. તેમણે યુવાનોમાં સંસ્કૃતની વધતી જતી લોકપ્રિયતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ વિશ્વ સંસ્કૃત દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

August 22nd, 11:12 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે અને સંસ્કૃતમાં લોકો સાથે તેમની શુભેચ્છાઓ શેર કરી છે.