મુક્ત પ્રેસ લોકશાહીને વધારે મજબૂત બનાવે છે: વડાપ્રધાન મોદી

May 03rd, 12:01 pm

વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “મુક્ત પ્રેસ એ લોકશાહીને વધારે મજબૂત બનાવે છે. આજે વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે નિમિત્તે ચાલો આપણે સહુ મુક્ત પ્રેસને દ્રઢતાપૂર્વક ટેકો કરવાની આપણી વચનબધ્ધતાનો પુનરોચ્ચાર કરીએ.

મુક્ત અને ધબકતું પ્રેસ એ લોકશાહી માટે અત્યંત મહત્વપૂર્ણ: PM મોદી

May 03rd, 10:52 am

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે નિમિત્તે PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે આપણા મુક્ત અને ધબકતા પ્રેસને અવિરત ટેકાને ફરીથી પ્રસ્થાપિત કરે છે જે લોકશાહી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આજના દિવસે અને સમયે, સોશિયલ મીડિયા એ ચર્ચામાં જોડાવાનું એક સક્રિય માધ્યમ તરીકે સામે આવ્યું છે અને તેણે પ્રેસની આઝાદીમાં વધારાનો ઉત્સાહ પૂરો પાડ્યો છે.