બંધારણ એ આપણો માર્ગદર્શક પ્રકાશ છેઃ મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
December 29th, 11:30 am
મન કી બાતના આ એપિસોડમાં પીએમ મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠ અને પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ સહિત ભારતની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે બસ્તર ઓલિમ્પિક્સની સફળતાની પ્રશંસા કરી હતી અને સ્વાસ્થ્યને લગતી નોંધપાત્ર સફળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમ કે મેલેરિયા નાબૂદીમાં પ્રગતિ અને આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરની સારવારમાં પ્રગતિ. આ ઉપરાંત તેમણે ઓડિશાનાં કાલાહાંડીમાં કૃષિ પરિવર્તનની પ્રશંસા કરી હતી.PM Modi Lauds India’s Progress in the Fight Against Tuberculosis
November 03rd, 03:33 pm
In a significant acknowledgment of India’s efforts to eradicate tuberculosis, Prime Minister Shri Narendra Modi highlighted the nation's achievements in reducing TB incidence.ફેક્ટ શીટ: ઇન્ડો-પેસિફિકમાં કેન્સરનું ભારણ ઘટાડવા માટે ક્વાડ દેશોએ કેન્સર મૂનશોટ પહેલ શરૂ કરી
September 22nd, 12:03 pm
આજે, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન ઇન્ડો-પેસિફિકમાં કેન્સરનો અંત લાવવામાં મદદ કરવા માટે એક અભૂતપૂર્વ પ્રયાસ શરૂ કરી રહ્યા છે, જેની શરૂઆત સર્વાઇકલ કેન્સરથી થાય છે, જે મોટાભાગે અટકાવી શકાય તેવો રોગ છે જે આ પ્રદેશમાં એક મોટી આરોગ્ય કટોકટી છે, અને કેન્સરના અન્ય સ્વરૂપોને પણ પહોંચી વળવા માટે પાયાનું કામ કરે છે. આ પહેલ ક્વાડ લીડર્સ સમિટમાં કરવામાં આવેલી ઘોષણાઓના વ્યાપક સમૂહનો એક ભાગ છે .ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓ તરફથી વિલમિંગ્ટન ઘોષણા સંયુક્ત નિવેદન
September 22nd, 11:51 am
આજે, અમે - ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની આલ્બેનીઝ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિઓ અને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જોસેફ આર. બિડેન જુનિયર - ચોથી વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટ માટે મળ્યા હતા, જેનું આયોજન ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં રાષ્ટ્રપતિ બિડેન દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ડબ્લ્યુએચઓ દ્વારા જાહેર કરાયેલી પબ્લિક હેલ્થ ઈમર્જન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્નને ધ્યાનમાં રાખીને MPoxની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે
August 18th, 07:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સલાહ મુજબ પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રાએ દેશમાં MPox માટે સજ્જતાની સ્થિતિ અને જાહેર સ્વાસ્થ્ય સાથે સંબંધિત પગલાંઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રી શ્રીએ WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસનું ભારતમાં સ્વાગત કર્યું
August 16th, 02:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસનું ભારતમાં સ્વાગત કર્યું છે. શ્રી મોદીએ ડૉ. ટેડ્રોસ માટે 'તુલસીભાઈ' નામનો ઉપયોગ કર્યો, જે નામ પ્રધાનમંત્રીએ તેમની છેલ્લી મુલાકાતમાં ડિરેક્ટર જનરલને આપ્યું હતું.બીજી વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ સમિટનાં ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી
May 12th, 08:58 pm
કોવિડ મહામારી જીવન, સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરવાનું ચાલુ રાખે છે અને મુક્ત સમાજોની સ્થિતિસ્થાપકતાની કસોટી કરે છે. ભારતમાં, અમે મહામારી સામે જનલક્ષી વ્યૂહરચના અપનાવી છે. અમે અમારાં વાર્ષિક હેલ્થકેર બજેટમાં અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી કરી છે.પ્રધાનમંત્રી શ્રીએ બીજી વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો
May 12th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અગાઉ યુએસએના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન જુનિયરના આમંત્રણ પર બીજી વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. 'પ્રિવેન્ટિંગ પેન્ડેમિક ફેટિગ એન્ડ પ્રાયોરિટાઈઝિંગ પ્રિપેર્ડનેસ' વિષય પર સમિટના પ્રારંભિક સત્રમાં પ્રધાનમંત્રીએ તેમની ટિપ્પણીઓ આપી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના મહાનિદેશક મહામહિમ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસિસ વચ્ચે ફોન પર ચર્ચા થઈ
November 11th, 09:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના મહાનિદેશક મહામહિમ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસિસ સાથે ટેલીફોન પર વાત કરી હતી.મહામારીની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા અને તેને નિયંત્રણમાં લાવવા આગામી યોજનાઓ અંગે મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદનો મૂળપાઠ
August 11th, 02:22 pm
તમારા બધાની સાથે વાત કરીને પાયાની પરિસ્થિતિ અંગેની જાણકારી વધુ વ્યાપક બને છે અને એ પણ જાણવા મળે છે કે, આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ! આ નિયમિતપણે મળવું, ચર્ચા કરવી એ જરૂરી પણ છે, કારણ કે જેમ-જેમ કોરોના મહામારીનો સમય પસાર થઈ રહ્યો છે, નવી-નવી પરિસ્થિતિઓ પણ ઉત્પન્ન થઈ રહી છે.પ્રધાનમંત્રીએ મહામારીની વર્તમાન પરિસ્થિતિ અને તેને નિયંત્રણમાં લેવા માટે આગામી યોજના અંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી આપણે નવા મંત્રનુ પાલન કરવાની જરૂર છે – ચેપગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવેલ તમામ લોકોને 72 કલાકમાં ટ્રેસ કરીને તેમનું પરીક્ષણ કરવું જોઇએ: પ્રધાનમંત્રી 80% સક્રિય કેસો 10 રાજ્યોમાં છે, જો વાયરસને ત્યાં ખતમ કરવામાં આવે તો, સંપૂર્ણ દેશ મહામારી સામે વિજયી થઇ જશે: પ્રધાનમંત્રી
August 11th, 02:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ સહિત દસ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કોવિડ-19 મહામારીની વર્તમાન પરિસ્થિતિ અને તેને નિયંત્રણમાં લેવા માટે ઘડવામાં આવેલી ભાવિ યોજનાઓ અંગે તેમની સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કર્ણાટક વતી નાયબ મુખ્યમંત્રીએ આ બેઠકમાં ભાગ લીધો હતો.Extraordinary Virtual G20 Leaders' Summit
March 26th, 08:08 pm
An Extraordinary Virtual G20 Leaders' Summit was convened on 26 March 2020 to discuss the challenges posed by the outbreak of the COVID-19 pandemic and to forge a global coordinated response. Earlier, PM had a telephonic conversation with the Crown Prince of Saudi Arabia on this subject.મણિપુર ખાતે 105માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનાંઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વકતવ્યનો મૂળપાઠ
March 16th, 11:32 am
ત્રણ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિકો – પદ્મ વિભૂષણ પ્રો. યશપાલ, પદ્મ વિભૂષણ પ્રો. યુ આર રાવ અને પદ્મ શ્રી ડૉ. બલદેવ રાજ, કે જેમને આપણે હમણાં તાજેતરમાં જ ગુમાવી દીધા છે તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીને હું કાર્યક્રમની શરૂઆત કરું છું. તેમણે દરેકે ભારતીય વિજ્ઞાન અને શિક્ષણમાં અદ્વિતીય યોગદાન આપ્યું હતું.“ટીબી નાબૂદી” શિખર સંમેલનનાં ઉદઘાટન સત્રમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
March 13th, 11:01 am
“એન્ડ ટીબી” સમીટમાં સામેલ થવા માટે આપ સૌ ભારત આવ્યા છો, એ માટે હું આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું અને હૃદય પૂર્વક આપ સૌનું સ્વાગત કરૂ છું,પ્રધાનમંત્રીએ “એન્ડ ટીબી” સંમેલનનાં ઉદઘાટન સત્રને સંબોધન કર્યું
March 13th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (13-03-2018) નવી દિલ્હીમાં “એન્ડ ટીબી” સંમેલનનાં ઉદઘાટન સત્રને સંબોધિત કર્યું હતું.PM's message on World Health Day
April 07th, 11:33 am
In a series of tweets, the PM said, On World Health Day, I pray that you are blessed with wonderful health, which gives you the opportunity to pursue your dreams and excel. When it comes to healthcare, our Government is leaving no stone unturned to provide quality healthcare that is accessible and affordable.સોશિયલ મીડિયા કોર્નર 26 માર્ચ, 2017
March 26th, 07:59 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!26 માર્ચ, 2017ના રોજ આકાશવાણી પર પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળપાઠ
March 26th, 11:33 am
PM Narendra Modi during his Mann Ki Baat on March 26th, spoke about the ‘New India’ that manifests the strength and skills of 125 crore Indians who would create a Bhavya Bharat. PM Modi paid rich tribute to Bhagat Singh, Rajguru and Sukhdev and said they continue to inspire us even today. PM paid tribute to Mahatma Gandhi and spoke at length about the Champaran Satyagraha. The PM also spoke about Swachh Bharat, maternity bill and World Health Day.