પ્રધાનમંત્રીએ સ્વિટ્ઝર્લેન્ડનાં જીનીવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંમેલનનાં 76મા સત્રને સંબોધન કર્યું
May 21st, 06:35 pm
અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉપસ્થિત તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને વિશ્વ આરોગ્ય સંસ્થાને 75 વર્ષથી વિશ્વની સેવા કરવાનાં ઐતિહાસિક સીમાચિહ્નને પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે ડબ્લ્યુએચઓ ૧૦૦ વર્ષની સેવા સુધી પહોંચશે ત્યારે એ માટેનાં આગામી ૨૫ વર્ષ માટેનાં લક્ષ્યો નક્કી કરશે.પ્રધાનમંત્રી એ લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે જેઓ વિશ્વ આરોગ્ય દિવસ પર આપણી પૃથ્વીને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે
April 07th, 11:21 am
“વિશ્વ આરોગ્ય દિવસ પર, અમે તે બધા લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ જેઓ આપણી પૃથ્વીને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે.પ્રધાનમંત્રીએ વિશ્વ આરોગ્ય દિવસ પર શુભેચ્છા પાઠવી અને દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી
April 07th, 09:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર તેમની શુભેચ્છાઓ આપી છે અને દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી છે. તેમણે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આયુષ્માન ભારત અને પીએમ જન ઔષધિ યોજનાઓ આપણા નાગરિકોને સારી ગુણવત્તા અને સસ્તું આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં મેડિકલ એજ્યુકેશન સેક્ટરમાં ઝડપી પરિવર્તન જોવા મળ્યું છે. અનેક નવી મેડિકલ કોલેજો આવી છે. તેમણે માહિતી આપી હતી કે ભારત સરકાર સ્થાનિક ભાષાઓમાં દવાના અભ્યાસને સક્ષમ બનાવવાના પ્રયાસો કરી રહી છે જે અસંખ્ય યુવાનોની આકાંક્ષાઓને પાંખો આપશે.આપણે પાણી બચાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
March 27th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. વિતેલા સપ્તાહે આપણે એક એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી જેણે આપણને બધાંને ગર્વાન્વિત કર્યા. તમે સાંભળ્યું હશે કે ભારતે ગત સપ્તાહે ૪૦૦ અબજ ડૉલર, એટલે કે ૩૦ લાખ કરોડ રૂપિયાનું નિકાસ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પહેલી વાર સાંભળવામાં લાગે છે કે આ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી વાત છે, પરંતુ આ અર્થવ્યવસ્થાથી પણ વધુ, ભારતના સામર્થ્ય, ભારતની ક્ષમતા સાથે જોડાયેલી વાત છે. એક સમયે ભારતનો નિકાસનો આંકડો ક્યારેક ૧૦૦ અબજ, ક્યારેક દોઢસો અબજ, ક્યારેક ૨૦૦ અબજ સુધી રહેતો હતો. હવે આજે જ્યારે ભારત ૪૦૦ અબજ ડૉલર પર પહોંચી ગયું છે ત્યારે તેનો એક અર્થ એ છે કે દુનિયા ભરમાં ભારતમાં બનેલી ચીજોની માગ વધી રહી છે. બીજો અર્થ એ છે કે ભારતની સપ્લાય ચેઇન દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે અને તેનો એક બહુ મોટો સંદેશ પણ છે. દેશ વિરાટ ડગલું જ્યારે ભરે છે, જ્યારે સપનાંઓથી મોટા સંકલ્પ હોય છે, જ્યારે સંકલ્પ માટે દિવસ-રાત પ્રમાણિકતાથી પ્રયાસ થાય છે તો તે સંકલ્પ સિદ્ધ પણ થાય છે. અને તમે જુઓ, કોઈ વ્યક્તિના જીવનમાં પણ તો આવું જ થતું હોય છે. જ્યારે કોઈના સંકલ્પ, તેના પ્રયાસ, તેનાં સપનાંથી પણ મોટા થઈ જાય છે તો સફળતા તેની પાસે સામે ચાલીને આવે છે.વિશ્વ આરોગ્ય દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ
April 07th, 10:04 am
વિશ્વ આરોગ્ય દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંદેશાનો મૂળપાઠ નીચે આપેલો છે.PM's message on World Health Day
April 07th, 02:36 pm
This World Health Day, let us also ensure we follow practices like social distancing which will protect our own lives as well as the lives of others.સોશિયલ મીડિયા કોર્નર 7 એપ્રિલ 2018
April 07th, 07:39 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ લોકોને વિશ્વ આરોગ્ય દિવસ પર શુભેચ્છા પાઠવી
April 07th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.સોશિયલ મીડિયા કોર્નર 7 એપ્રિલ 2017
April 07th, 07:53 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!PM's message on World Health Day
April 07th, 11:33 am
In a series of tweets, the PM said, On World Health Day, I pray that you are blessed with wonderful health, which gives you the opportunity to pursue your dreams and excel. When it comes to healthcare, our Government is leaving no stone unturned to provide quality healthcare that is accessible and affordable.સોશિયલ મીડિયા કોર્નર 26 માર્ચ, 2017
March 26th, 07:59 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!26 માર્ચ, 2017ના રોજ આકાશવાણી પર પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળપાઠ
March 26th, 11:33 am
PM Narendra Modi during his Mann Ki Baat on March 26th, spoke about the ‘New India’ that manifests the strength and skills of 125 crore Indians who would create a Bhavya Bharat. PM Modi paid rich tribute to Bhagat Singh, Rajguru and Sukhdev and said they continue to inspire us even today. PM paid tribute to Mahatma Gandhi and spoke at length about the Champaran Satyagraha. The PM also spoke about Swachh Bharat, maternity bill and World Health Day.Yoga is not about what one will get, it is about what one can give up: PM
June 21st, 06:53 am
PM Modi's Mann Ki Baat: Tourism, farmers, under 17 FIFA world cup and more
March 27th, 11:30 am
PM's message on World Health Day
April 07th, 08:00 am
PM's message on World Health Day