સોશિયલ મીડિયા કોર્નર 14 નવેમ્બર 2017
November 14th, 07:05 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ વિશ્વ ડાયાબિટીસ દિવસ પર લોકોને ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રતિજ્ઞા લેવા જણાવ્યું
November 14th, 09:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ડાયાબિટીસ દિવસ પર લોકોને ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રતિજ્ઞા લેવા જણાવ્યું હતું.