પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
March 08th, 08:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રી શ્રીએ રાષ્ટ્રપતિનો લેખ શેર કર્યો
March 08th, 07:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો લેખ શેર કર્યો હતો. લેખ હર સ્ટોરી, માય સ્ટોરી - શા માટે હું લૈંગિક ન્યાય વિશે આશાવાદી છું ભારતીય મહિલાઓની અદમ્ય ભાવના અને તેની પોતાની સફર વિશે છે.કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત સેમિનારમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
March 08th, 06:03 pm
હું તમને બધાને, દેશની તમામ મહિલાઓને, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ અવસર પર દેશની મહિલા સંતો અને સાધ્વીઓ દ્વારા આ નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હું તમને બધાને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સેમિનારને સંબોધન કર્યું
March 08th, 06:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા એક સેમિનારને સંબોધિત કર્યો હતો.પ્રધાનમંત્રીએ મહિલા દિવસ નિમિત્તે મહિલા ઉદ્યોગસાહસિકોના ઉત્પાદનો ખરીદ્યા
March 08th, 02:00 pm
આજે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ મહિલા સ્વ સહાય સમૂહો તેમજ મહિલા ઉદ્યોગસાહસિકો પાસેથી તેના ઉત્પાદનો ખરીદ્યા હતા. મહિલા ઉદ્યોગસાહસિકો અને આત્મનિર્ભર ભારતને વેગ આપવાનો તેમનો આ પ્રયાસ છે.પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નારી શક્તિને સલામ કરી
March 08th, 09:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે અદમ્ય નારી શક્તિને સલામ કરી છેપ્રધાનમંત્રી આવતીકાલે નારી શક્તિ વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે
March 07th, 01:02 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં LKM ખાતે નારી શક્તિ વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે.આ કારણે પ્રધાનમંત્રી મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છોડવા અંગે ટ્વીટ કર્યુ હતું...
March 03rd, 01:43 pm
પ્રધાનમંત્રી મોદીએ પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને છોડી દેવાનો વિચાર કરી રહ્યા છે તેવી ટ્વીટ કરી હતી તેની પાછળના મૂળ રહસ્યનો હવે તેમણે અંત લાવી દીધો છે. તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને તેવી મહિલાઓને સોંપી દેશે જેમનું જીવન અને કાર્ય બધાને પ્રેરિત કરે છે. તેઓ 8 માર્ચના રોજ મહિલા દિવસના પ્રસંગે પોતાના એકાઉન્ટ્સ છોડી દેશે.The progress of humanity is incomplete without the empowerment of women.
March 08th, 11:59 pm
Prime Minister Narendra Modi’s thoughts and vision on women have always been very clear. He is convinced this matter is not about ‘Women Development’ anymore but is of ‘Women-Led Development’ within which a wide spectrum of issues from economic development to social justice are covered.સોશિયલ મીડિયા કોર્નર 8 કૂચ, 2017
March 08th, 08:16 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા િદવસ પર નારી શક્તિને સલામ કરી
March 08th, 09:08 am
The Prime Minister Shri Narendra Modi saluted the spirit of 'Nari Shakti' on International Women's Day.સોશિયલ મીડિયા કોર્નર 26 ફેબ્રુઆરી , 2017
February 26th, 07:27 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીની ઓલ ઈન્ડિયા રેડિયો પરના “મન કી બાત” કાર્યક્રમનો મૂળ પાઠ
February 26th, 11:33 am
PM Narendra Modi today addressed the nation through his Mann Ki Baat. PM spoke on a wide range of topics - achievements of ISRO, digitization, cleanliness, pyang and women empowerment. The Prime Minister also said that attraction of Science for our young generation should increase and the country needs more and more scientists.PM interacts with recipients of Stree Shakti Puraskar and Nari Shakti Puraskar - 2014
March 08th, 07:11 pm
PM interacts with recipients of Stree Shakti Puraskar and Nari Shakti Puraskar - 2014Office Bearers of BJP Mahila Morcha call on PM
March 08th, 07:00 pm
Office Bearers of BJP Mahila Morcha call on PMText of PM's Message on International Women's Day
March 08th, 09:45 am
Text of PM's Message on International Women's Day2nd round of Chai Pe Charcha held...Narendra Modi interacts with women from over 1500 locations across India
March 08th, 08:46 pm
2nd round of Chai Pe Charcha held...Narendra Modi interacts with women from over 1500 locations across India