સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 25th, 10:31 am

શિયાળુ સત્ર છે અને વાતાવરણ પણ ઠંડુ રહેશે. 2024નો આ છેલ્લો સમયગાળો છે, દેશ પણ 2025ને પૂરા જોશ અને ઉત્સાહ સાથે આવકારવાની તૈયારીમાં વ્યસ્ત છે.

રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડને આવકારતા પ્રધાનમંત્રીશ્રીના ભાષણનો મૂળપાઠ

December 07th, 03:32 pm

સૌ પ્રથમ, માનનીય સ્પીકર, હું તમને આ ગૃહ વતી અને સમગ્ર દેશ વતી અભિનંદન આપું છું. એક સામાન્ય પરિવારમાંથી આવીને અને સંઘર્ષની વચ્ચે જીવનની સફરમાં આગળ વધીને તમે જે સ્થાન પર પહોંચ્યા છો, તે દેશના ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. આ ઉચ્ચ ગૃહમાં, તમે આ ગૌરવપૂર્ણ બેઠકની શોભા વધારી રહ્યા છો અને હું કહીશ કે કિથાણાના પુત્રની ઉપલબ્ધિઓ, દેશની ખુશીનું કોઈ સ્થાન નથી.

PM addresses Rajya Sabha at the start of Winter Session of Parliament

December 07th, 03:12 pm

PM Modi addressed the Rajya Sabha at the start of the Winter Session of the Parliament. He highlighted that the esteemed upper house of the Parliament is welcoming the Vice President at a time when India has witnessed two monumental events. He pointed out that India has entered into the Azadi Ka Amrit Kaal and also got the prestigious opportunity to host and preside over the G-20 Summit.

સંસદના શિયાળુ સત્ર 2021 પહેલા મીડિયાને પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ

November 29th, 10:15 am

સંસદનું આ સત્ર ઘણું મહત્વનું છે. દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. ભારતમાં ચારેય દિશામાંથી આઝાદીના અમૃત ઉત્સવના ઉદ્દેશ્યથી રચનાત્મક, સકારાત્મક, જનહિત માટે, રાષ્ટ્રહિત માટે, સામાન્ય નાગરિકો અનેક કાર્યક્રમો કરી રહ્યા છે, પગલાં લઈ રહ્યા છે, અને સપના સાકાર કરી રહ્યા છે. સ્વાતંત્ર્ય સેનાનીઓએ સપનું જોયું હતું, જેને સાકાર કરવા સામાન્ય નાગરિક પણ આ દેશની કોઈને કોઈ જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સમાચાર પોતે જ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સારા સંકેત છે.

રાજ્યસભાના 250માં સત્રને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 18th, 01:48 pm

માનનીય સભાપતિજી અને સન્માનનીય ગૃહ. હું તમારા માધ્યમથી આ 250માં સત્ર પ્રસંગે અહિંયા હાજર તમામ સાંસદોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું, પરંતુ આ 250 સત્ર દરમ્યાન જે યાત્રા ચાલી છે, અત્યાર સુધીમાં જે-જે લોકોએ યોગદાન આપ્યું છે તે બધા લોકો અભિનંદનના અધિકારી છે. હું તેમને આદર પૂર્વક યાદ કરૂ છું.

રાજ્યસભાના 250માં સત્ર નિમિત્તે વિશેષ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીનું વક્તવ્ય

November 18th, 01:47 pm

આ ઐતિહાસિક સત્રને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં રાજ્યસભાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને આ ગૃહે પણ આજે ઇતિહાસ રચતા જોયો છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતના બંધારણના ઘડવૈયાઓએ દ્વિગૃહી કાયદા નિર્માણનું જે માળખું રચ્યું તેની પાછળની દૂરંદેશીથી આપણી લોકશાહી સુદૃઢ બની છે.

સંસદના શિયાળુ સત્ર પૂર્વે મીડિયાને પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

November 18th, 10:09 am

નમસ્કાર સાથીઓ, 2019નું આ છેલ્લુ સત્ર છે અને આ ખૂબ મહત્વપૂર્ણ સત્ર પણ છે કેમ કે રાજ્યસભાનું આ 250મું સત્ર છે. 250 સત્રોની આ યાત્રા ખૂબ જ પ્રેરક સ્મૃતિઓ સાથે રાજ્યસભાનું આ 250મુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. આ જ પ્રકારે આ સત્ર દરમિયાન 26 તારીખે આપણો સંવિધાન દિવસ છે અને આપણા સંવિધાનના 70 વર્ષ થઇ રહ્યાં છે. આ સંવિધાન દેશની એકતા, અખંડતા, ભારતની વિવિધતા, ભારતની સુંદરતાને પોતાનામાં સમેટેલી છે, અને દેશ માટે તે ચાલક ઊર્જા શક્તિ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું સરકાર સંસદમાં તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે તૈયાર છે

November 18th, 10:08 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદના વર્તમાન શિયાળુ સત્રને ખુબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું હતું, કારણ કે આ સત્ર રાજ્યસભાનું 250મું સત્ર રહેશે અને સાથે જ આ ભારતીય બંધારણનું 70મું વર્ષ પણ છે.

સંસદના શિયાળુ સત્રનાં પ્રારંભે મીડિયાને પ્રધાનમંત્રીનું નિવેદન

December 11th, 11:05 am

નમસ્કાર સાથીઓ, શિયાળુ સત્રમાં આપ સૌનું સ્વાગત છે. આ સત્ર મહત્વપૂર્ણ છે. સરકાર તરફથી ઘણા મહત્વપૂર્ણ વિષયો, જે જનહિતમાં છે, દેશહિતમાં છે અને સૌનો પ્રયત્ન રહે કે જેટલા વધુમાં વધુ કાર્યો અમે જનહિતમાં કરી શકીએ, લોકહિતમાં કરી શકીએ.

પ્રધાનમંત્રીનો સંસદમાં શિયાળુ સત્ર શરૂ થવા સમયે સંસદ ભવન બહાર મીડિયાને સંબોધનનો મૂળપાઠ

December 15th, 10:33 am

સામાન્ય રીતે દિવાળીની સાથે-સાથે ઠંડીના વાતાવરણની પણ શરૂઆત થઈ જાય છે. પરંતુ ગ્લોબલ વોર્મીંગ ક્લાયમેટ ચેન્જ એનો પ્રભાવ એ છે કે હજુ પણ ઠંડીનો એટલી માત્રામાં અનુભવ નથી થઈ રહ્યો.

Government is ready for open debate on every issue: PM

November 16th, 10:59 am

PM Narendra Modi, in his statement ahead of winter session of Parliament said that Government is ready for open debate on every issue and hopes that it will create a conducive atmosphere for significant and fruitful decisions.

PM's statement to media ahead of the start of winter session

November 26th, 11:08 am