‘મન કી બાત’-2 (પંચોતેરમી કડી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28-03-2021)

March 28th, 11:30 am

‘મન કી બાત’-2 (પંચોતેરમી કડી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28-03-2021)

Balasaheb Vikhe Patil Ji's work for the progress of poor, efforts towards education in Maharashtra will inspire generations to come: PM

October 13th, 11:01 am

PM Narendra Modi released the biography of late Dr. Balasaheb Vikhe Patil. Speaking on the occasion, PM Modi said, Balasaheb’s work for the progress of poor, efforts towards education and success of cooperative in Maharashtra will inspire generations to come.

PM releases the autobiography of Dr. Balasaheb Vikhe Patil titled ‘Deh Vechwa Karani’

October 13th, 11:00 am

PM Narendra Modi released the biography of late Dr. Balasaheb Vikhe Patil. Speaking on the occasion, PM Modi said, Balasaheb’s work for the progress of poor, efforts towards education and success of cooperative in Maharashtra will inspire generations to come.

પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજનાના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 10th, 12:01 pm

દેશના માટે, બિહાર માટે, ગામડાની જીંદગી આસાન બનાવવા માટે અને વ્યવસ્થા મજબૂત કરવા માટે. મત્સ્ય ઉત્પાદન, ડેરી, પશુપાલન અને કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ અને સંસોધન સાથે જોડાયેલી સેંકડો કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવા આવ્યો છું, એટલા માટે બિહારના ભાઈઓ અને બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું.

પ્રધાનમંત્રીએ બિહારમાં પીએમ મત્સ્ય સંપદા યોજના, ઇ-ગોપાલા એપ્લિકેશન અને અન્ય અનેક પહેલનો શુભારંભ કર્યો

September 10th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં પીએમ મત્સ્ય સમ્પદા યોજના, ઇ-ગોપાલા અને અન્ય કેટલીક પહેલોને લીલી ઝંડી આપી હતી, જેનો ઉદ્દેશ અનુક્રમે મત્સ્ય ઉત્પાદનમાં અભ્યાસો અને સંશોધન કરવા, ડેરી, પશુ સંવર્ધન અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે.

Congress’ soft approach towards terrorists and their sympathizers caused great damage to our national security: PM

April 27th, 11:35 am

At a rally in Uttar Pradesh’s Kannauj, PM Mod slammed the Congress’ soft stance towards national security, PM Modi said, “The soft approach taken by the Congress party towards terrorists and their sympathisers caused great damage to our national security and weakened the morale of our armed forces.”

PM Modi addresses public meetings in Uttar Pradesh

April 27th, 11:34 am

Prime Minister Narendra Modi addressed three public meetings in Kannauj, Hardoi and Sitapur in Uttar Pradesh today. Talking about the Congress’ soft stance towards national security, PM Modi said, “The soft approach taken by the Congress party towards terrorists and their sympathisers caused great damage to our national security and weakened the morale of our armed forces.”

Farmers are the ones, who take the country forward: PM Modi

October 26th, 11:33 am

Addressing the Krishi Kumbh in Lucknow via video conferencing, PM Narendra Modi spoke at length about the farmer friendly measures of the Government like Soil health Cards and other modern techniques of farming. The PM also reiterated the Government’s commitment to double the income of farmers.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કૃષિ કુંભને સંબોધન કર્યું

October 26th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે લખનઉમાં કૃષિ કુંભને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આણંદમાં આધુનિક ખાદ્ય પ્રસંસ્કરણ સુવિધાઓનો શુભારંભ કરાવ્યો

September 30th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદ ખાતે અમૂલના અલ્ટ્રા મોડર્ન ચોકલેટ પ્લાન્ટ સહિત આધુનિક ખાદ્ય પ્રસંસ્કરણ સુવિધાઓનો શુભારંભ કરાવ્યો. તેમણે ચોકલેટ પ્લાન્ટની મુલાકાત પણ લીધી અને ત્યાં ઉપયોગમાં લેવાઈ રહેલી વિવિધ ટેકનોલોજી અને ત્યાં બનાવવામાં આવતા ઉત્પાદનો અંગે તેમને સંક્ષેપમાં માહિતી આપવામાં આવી હતી.

ગુજરાતમાં આણંદમાં અમૂલના ચોકલેટ પ્લાન્ટ અને અન્ય પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 30th, 01:00 pm

કેમ છો? હું જોઈ રહ્યો છું કે આટલો મોટો મંડપ પણ નાનો પડી રહ્યો છે. ઘણાં બધા લોકો બહાર તડકામાં ઊભા છે. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવ્યા છો તે બદલ હું આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું. આજે તમે મને લગભગ રૂ. 1100 કરોડના પ્રોજેક્ટસનું ઉદઘાટન, લોકાર્પણ અથવા શિલાન્સાય કરવાનો અવસર આપ્યો છે. તમે મને જે સન્માન આપ્યું છે તેના માટે હું સહકારી આંદોલન સાથે જોડાયેલા મારા તમામ ખેડૂત પરિવારોને આદરપૂર્વક નમન કરૂં છું, ધન્યવાદ આપું છું.

Congress is spreading lies and rumours regarding Minimum Support Price: PM Modi

July 11th, 02:21 pm

Addressing a massive Kisan Kalyan Rally in Malout, Punjab, Prime Minister Narendra Modi launched scathing attack at the Congress party and held them responsible for not thinking about welfare of farmers. He alleged that for 70 years, the Congress party thought only about its own welfare, betrayed the farmers and used them as a vote bank.

વડાપ્રધાન મોદીએ પંજાબમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધિત કરી

July 11th, 02:20 pm

પંજાબના મલૌટમાં એક વિશાળ કિસાન કલ્યાણ રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરો હુમલો કર્યો હતો અને તેને ખેડૂતોના કલ્યાણ અંગે પગલાં ન ભરવા માટે જવાબદાર ઠેરવી હતી. તેમણે આરોપ મુક્યો હતો કે સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસ પક્ષે માત્ર પોતાના જ કલ્યાણ અંગે વિચાર કર્યો છે અને ખેડૂતોને વોટ બેન્ક બનાવીને તેમનો દગો કર્યો છે.

કર્ણાટકને ભાજપ સરકારની જરૂર છે જે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય: વડાપ્રધાન મોદી

May 02nd, 10:08 am

કર્ણાટક કિસાન મોરચા સાથે નરેન્દ્ર મોદી એપ દ્વારા આજે ચર્ચા કરતા વડાપ્રધાને કેન્દ્ર સરકારની અસંખ્ય કિસાન તરફી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને કેવી રીતે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ આપશે તેમ જણાવ્યું હતું.

PM Modi's Interaction with Karnataka Kisan Morcha

May 02nd, 10:07 am

Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.

Every section of society is unhappy with the Congress government in Karnataka: PM Modi

February 27th, 05:01 pm

While addressing a huge public meeting at Davanagere in Karnataka, PM Narendra Modi hit out at the Congress government in the state for its mis-governance and said that they would be defeated in the upcoming state elections. “Every section of society is unhappy with the Congress government in Karnataka”, he said.

PM Modi addresses farmers' rally in Davanagere, Karnataka

February 27th, 05:00 pm

While addressing a huge public meeting at Davanagere in Karnataka, PM Narendra Modi hit out at the Congress government in the state for its mis-governance and said that they would be defeated in the upcoming state elections. “Every section of society is unhappy with the Congress government in Karnataka”, he said.

‘કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી’ વિષય પરની રાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ (20.02.2018)

February 20th, 05:47 pm

દેશભરમાંથી આવેલા વૈજ્ઞાનિકો, ખેડૂત મિત્રો અને અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો. આપણે સૌ ખુબ જ મહત્વપૂર્ણ, અતિ ગંભીર અને અત્યંત આવશ્યક વિષય પર મંથન માટે આજે એકત્ર થયા છીએ.

પ્રધાનમંત્રીએ “કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી” પર રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું

February 20th, 05:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં પૂસા સ્થિત એનએએસસી કોમ્પ્લેક્સમાં “કૃષિ 2002: ખેડૂતોની આવક બમણી કરવી” વિષય પર આયોજિત રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપી હતી.

BJP lives in the hearts of people of Gujarat: PM Modi

December 11th, 06:30 pm

PM Narendra Modi today highlighted several instances of Congress’ mis-governance and their ignorance towards people of Gujarat.