India - U.S. Joint Statement during the visit of Prime Minister of India to US
February 14th, 09:07 am
India and the U.S. reaffirmed their strategic partnership during PM Modi's visit to Washington, DC, on Feb 13, 2025. The two leaders launched the U.S.-India COMPACT initiative, focusing on defense, trade, energy security, and technology. Key outcomes include a new defense framework, doubling trade to $500 billion by 2030, and advancing nuclear energy collaboration.PM Modi arrives in Washington DC
February 13th, 11:59 am
Prime Minister Narendra Modi arrived in Washington DC, USA. During the visit he will be meeting US President Donald Trump and other leaders. He will also be taking part in various other programmes.Prime Minister condoles loss of lives in the tragic collision in Washington DC
January 31st, 09:09 am
The Prime Minister, Shri Narendra Modi has condoled loss of lives in the tragic collision in Washington DC. Shri Modi also extended heartfelt condolences to the families of the victims and said that we stand in solidarity with the people of the United States.ભારત અને યુનાઇટેડ સ્ટેટસ તરફથી સંયુક્ત નિવેદન
September 08th, 11:18 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની નજીકની અને કાયમી ભાગીદારીની પુનઃ પુષ્ટિ કરતાં આજે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ જોસેફ આર. બાઇડેન જુનિયરનું ભારતમાં સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીની જૂન 2023ની વોશિંગ્ટન ઐતિહાસિક મુલાકાતની વિક્રમી સિદ્ધિઓને અમલમાં મૂકવા માટે ચાલી રહેલી નોંધપાત્ર પ્રગતિ માટે નેતાઓએ તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી.વોશિંગ્ટન ડીસીમાં 'ભારત-યુએસએ: સ્કીલિંગ ફોર ધ ફ્યુચર' પરના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિવેદનનો મૂળપાઠ
June 22nd, 11:15 am
મને આનંદ છે કે આજે વોશિંગ્ટન આવીને મને ઘણા યુવા અને સર્જનાત્મક દિમાગ સાથે જોડાવાની તક મળી છે. ભારત નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સાથે વિવિધ પ્રોજેક્ટ્સ પર સહયોગ કરી રહ્યું છે, જે આ સ્થળને વધુ વિશિષ્ટ બનાવે છે.પ્રધાનમંત્રીએ યુએસએની પ્રથમ મહિલા સાથે "ભારત અને યુએસએ: ભવિષ્ય માટે કૌશલ્ય" કાર્યક્રમમાં ભાગ લીધો
June 22nd, 10:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુએસએના પ્રથમ મહિલા ડો. જીલ બિડેને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ સાયન્સ સેન્ટર ખાતે ભારત અને યુએસએ: ભવિષ્ય માટે કૌશલ્ય પર કેન્દ્રીત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.