સંયુક્ત ફેક્ટ શીટઃ અમેરિકા અને ભારત વિસ્તૃત અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે
September 22nd, 12:00 pm
આજે, યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુષ્ટિ આપી હતી કે યુ.એસ.-ઇન્ડિયા કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ એન્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, 21 મી સદીની વ્યાખ્યાયિત ભાગીદારી, નિર્ણાયક રીતે મહત્વાકાંક્ષી એજન્ડા પર રજૂ કરી રહી છે જે વૈશ્વિક હિતની સેવા કરે છે. નેતાઓએ એતિહાસિક સમયગાળા પર પ્રતિબિંબિત કર્યું હતું જેણે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતને વિશ્વાસ અને સહયોગના અભૂતપૂર્વ સ્તરે પહોંચતા જોયા છે. નેતાઓએ પુષ્ટિ કરી હતી કે, અમેરિકા-ભારતની ભાગીદારી લોકશાહી, સ્વતંત્રતા, કાયદાનું શાસન, માનવાધિકારો, બહુલવાદ અને તમામ માટે સમાન તકો જાળવવામાં સામેલ હોવી જોઈએ, કારણ કે આપણા દેશો વધારે સંપૂર્ણ સંઘ બનવા અને આપણી સહિયારી નિયતિને પહોંચી વળવા આતુર છે. નેતાઓએ પ્રગતિની પ્રશંસા કરી હતી, જેણે યુ.એસ.-ઇન્ડિયા મેજર ડિફેન્સ પાર્ટનરશિપને વૈશ્વિક સુરક્ષા અને શાંતિનો આધારસ્તંભ બનાવી છે, જેણે ઓપરેશનલ સંકલન, માહિતીની વહેંચણી અને સંરક્ષણ ઔદ્યોગિક નવીનતાના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો. રાષ્ટ્રપતિ બાઈડેન અને પ્રધાનમંત્રી મોદીએ અવિરત આશાવાદ અને અત્યંત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આપણા લોકો, આપણા નાગરિક અને ખાનગી ક્ષેત્રો અને અમારી સરકારોના ઊંડા સંબંધો બનાવવા માટેના અથાક પ્રયત્નોએ યુ.એસ.-ભારત ભાગીદારીને આગામી દાયકાઓમાં વધુ ઉંચાઈ તરફના માર્ગ પર સ્થાપિત કરી છે.પ્રધાનમંત્રીની યુએસએમાં અગ્રણી વ્યાવસાયિકો સાથે વાતચીત
June 24th, 07:28 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 જૂન, 2023ના રોજ વોશિંગ્ટન ડીસીમાં જ્હોન એફ. કેનેડી સેન્ટર ખાતે યુએસએમાં વ્યાવસાયિકોની એક સભાને સંબોધન કર્યું હતું.ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ
March 17th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્કોટ મોરિસન 21 માર્ચ 2022ના રોજ બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ યોજશે. આ સમિટ 4 જૂન 2020ના રોજ ઐતિહાસિક પ્રથમ વર્ચ્યુઅલ સમિટને અનુસરે છે જ્યારે સંબંધને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવામાં આવ્યો હતો.પીએમ મોદીએ જાપાનના પીએમ યોશીહિદે સુગા સાથે મહત્વપુર્ણ વાતચીત કરી.
September 24th, 03:45 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ યોશીહિદે સુગાએ વોશિંગ્ટન ડીસીમાં મહત્વપુર્ણ બેઠક કરી હતી. બંને નેતાઓએ વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને વધુ વેગ આપવાના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.ভদ্রমহোদয়/ভদ্রমহোদয়াগণ, আপনার সাফল্যের এই যাত্রাপথ অব্যাহত থাকুক, ভারতীয়রাও ঠিক এটাই চান। তাই, আপনাকে স্বাগত জানানোর জন্য তাঁরা অধীর অপেক্ষায় রয়েছেন। আমি আপনাকে ভারত সফরের আমন্ত্রণ জানাই। ঊষ্ণ অভ্যর্থনা দেওয়ার জন্য আপনাকে আরও একবার ধন্যবাদ জানাই ও কৃতজ্ঞতা প্রকাশ করি।
September 24th, 02:15 am
સૌ પ્રથમ, મારા અને મારા પ્રતિનિધિમંડળના ખૂબ જ ઉષ્માભર્યા સ્વાગત માટે હું તમારો ખૂબ આભારી છું. મને થોડા મહિના પહેલા ટેલિફોન પર તમારી સાથે વિગતવાર વાત કરવાની તક મળી હતી અને હું તમારી સાથે ખૂબ જ આત્મીય અને ખૂબ જ સ્વાભાવિક રીતે સંવાદ કરવાની તક મને મળી એ હંમેશા યાદ રાખીશ અને તે માટે હું તમારો ખૂબ આભારી છું. અને એક સમય હતો જ્યારે ભારત કોવિડની બીજી લહેરથી ખૂબ પીડાઈ રહ્યું હતું, ત્યારે એક મોટું સંકટ હતું. પરંતુ તે સમયે, હું ફરી એકવાર ભારત પ્રત્યે તમારી ચિંતા વ્યક્ત કરી, જે શબ્દ વ્યક્ત કર્યા અને તે સમયે તમે જે પ્રકારની મદદ કરી તે માટે હું તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાચા મિત્રની જેમ, તમે ખૂબ સહાનુભૂતિપૂર્ણ અને સહકારી સંદેશ આપ્યો. તે સમયે અમેરિકાની સરકાર, કંપનીઓ અને ભારતીય સમુદાય ભારતની મદદ માટે બધા એક થયા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે બેઠક યોજાઈ
September 24th, 02:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન 23 સપ્ટેમ્બર, 2021ના રોજ વોશિંગ્ટન ડીસીમાં ઉપરાષ્ટ્રપતિ મહામહિમ કમલા હેરિસ સાથે બેઠક યોજી હતી.પ્રધાનમંત્રીના વોશિંગ્ટન ડી.સી. આગમન પર પ્રેસ વિજ્ઞપ્તિ
September 23rd, 05:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અમેરિકાના મહામહિમ રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર અમેરિકાની મુલાકાત માટે વોશિંગ્ટન ડીસી (22 સપ્ટેમ્બર 2021, સ્થાનિક સમય) પહોંચ્યા.Prime Minister's video conference with the Heads of Indian Missions
March 30th, 07:32 pm
Prime Minister Shri Narendra Modi held a videoconference with the Heads of all of India’s Embassies and High Commissions worldwide at 1700 hrs today. This conference—the first such event for Indian Missions worldwide—was convened to discuss responses to the global COVID-19 pandemic.Social Media Corner 27 June 2017
June 27th, 08:18 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!વ્હાઈટ હાઉસમાં તમારો સાચો મિત્ર બેઠો છે: વડાપ્રધાન મોદીને કહેતા પ્રમુખ ટ્રમ્પ
June 27th, 03:33 am
મીડિયાને સંબોધિત કરતા આજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વ્હાઈટ હાઉસમાં ભારતનો એક સાચો મિત્ર બેઠો છે. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતાને આવકારતા તેમને ગર્વ થાય છે અને આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધો મજબુત બનાવશે. પ્રમુખ ટ્રમ્પે ભારતના લોકો, સંસ્કૃતિ, વારસો અને પરંપરાની પ્રસંશા કરી હતી. અમેરિકન પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું કે, “ભારત અને અમેરિકા સદાય મિત્ર રહેશે અને એકબીજાનો આદર કરતા રહેશે.”અમે અમેરિકાને મુલ્યવાન ભાગીદાર માનીએ છીએ: વડાપ્રધાન મોદી
June 27th, 03:22 am
અમેરિકન પ્રમુખ સાથેના સંયુક્ત પ્રેસ નિવેદન આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમે અમારા મહત્ત્વના કાર્યક્રમોમાં અમેરિકાને મુલ્યવાન ભાગીદાર માનીએ છીએ.” વડાપ્રધાને ટીપ્પણી કરી હતી કે વ્યાપાર, વાણિજ્ય અને રોકાણ, ટેક્નોલોજી, સંશોધન અને આર્થિક જ્ઞાન આ ભારત-અમેરિકા સહકારના મહત્ત્વના ક્ષેત્રો છે.વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા, વ્હાઈટ હાઉસ ખાતે નિર્ણાયક ચર્ચાઓ હાથ ધરી
June 27th, 01:23 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકન પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. બંને નેતાઓએ દ્વિપક્ષીય તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. મીડિયાને કરેલા ટૂંકા ઉદબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ પ્રમુખ ટ્રમ્પ અને પ્રથમ મહિલાને તેમના હુંફાળા આવકાર બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. વડાપ્રધાને કહ્યું, “પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મને અત્યંત હુંફાળો આવકાર આપ્યો છે. હું તેમના આ આવકારનો ધન્યવાદ કરું છું.વડાપ્રધાન મોદીની અમેરિકામાં બેઠકો
June 26th, 09:07 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મેટીસને મળ્યા હતા અને રક્ષા ભાગીદારી પર વાતચીત હાથ ધરી હતી. બાદમાં, વડાપ્રધાન મોદી વિદેશમંત્રી રેક્સ ટીલરસનને પણ મળ્યા હતા અને ભારત-અમેરિકા સંબંધોને મજબુત બનાવવા બાબતે વિવિધ વિષયો પર વાર્તાલાપ હાથ ધર્યો હતો.Through technology driven governance we are creating a modern India: PM Modi
June 25th, 11:43 pm
PM Narendra Modi while interacting with the Indian community in Washington DC said that the diaspora rejoiced whenever there was good news from India, and wanted India to scale newer heights. He appreciated the role played by the diaspora in contributing towards the American economy. The PM also spoke about terrorism, and said the world now understood the threat it posed.વોશિંગ્ટન ડી સી માં ભારતીય સમાજ સાથે વાર્તાલાપ કરતા વડાપ્રધાન
June 25th, 11:42 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડી સી માં ભારતીય સમાજ સાથે ચર્ચા કરતા કહ્યું હતું કે ભારતીય સમાજ જ્યારે પણ ભારતથી કોઈ સારા સમાચાર આવે છે ત્યારે આનંદિત થયો છે અને ભારત નવી ઉંચાઈઓ સર કરે તેમ ઈચ્છતો હોય છે. તેમણે અમેરિકન અર્થતંત્રમાં ભારતીય સમાજ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પ્રસંશા કરી હતી.અમેરિકન CEOs સાથે રાઉન્ડ ટેબલ મીટીંગ કરતા વડાપ્રધાન
June 25th, 09:47 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના આગેવાન CEOs સાથે ચર્ચા કરી હતી. આ મીટીંગમાં વડાપ્રધાને ભારત સરકારના લઘુત્તમ સરકાર અને મહત્તમ સાશન પર ધ્યાન આપવા પર ભાર મુક્યો હતો. વડાપ્રધાન મોદીએ GST પર લંબાણપૂર્વક વાત કરી હતી અને અમેરિકન રોકાણકારોને ભારતમાં રહેલી તકોને શોધી કાઢવાની વિનંતી કરી હતી.હુંફાળા સ્વાગત સાથે વોશિંગ્ટન ડી સીમાં વડાપ્રધાન મોદીનું આગમન
June 25th, 07:55 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ રાષ્ટ્રોની યાત્રાના બીજા ચરણના ભાગરૂપે વોશિંગ્ટન ડી સી પહોંચ્યા હતા. યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રમુખ શ્રી ડોનાલ્ડ જે ટ્રમ્પને મળશે, અમેરિકન CEO સાથે વિચારણા કરશે અને ભારતીય સમાજની સાથે ચર્ચા કરશે.વડાપ્રધાનના વોશિંગ્ટન ડી સીના કમ્યુનીટી સંબોધન પર તમારી અંતદ્રષ્ટિ અને સૂચનો અત્યારે જ શેર કરો!
June 23rd, 02:42 pm
જુનની 25 અને 26મી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રાએ જવાના છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી જુનની 26મી એ વોશિંગ્ટન ડી સી માં ભારતીય સમાજ સાથે વાર્તાલાપ કરશે. જો તમારી પાસે વડાપ્રધાનના ઉદ્બોધન માટે કોઈ સૂચન હોય તો તેને નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં શેર કરો. વડાપ્રધાન શ્રેષ્ઠ વિચારને તેમના ઉદ્બોધનમાં ઉમેરશે.A strong India-U.S. partnership can anchor peace, prosperity & stability across the world: PM Modi
June 08th, 09:40 pm
Prime Minister's Keynote Speech at 41st AGM of US India Business Council (USIBC)
June 08th, 05:39 am