અમદાવાદમાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 09th, 01:30 pm
પરમ આદરણીય શ્રીમત સ્વામી ગૌતમંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશના આદરણીય સંતો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ કાર્યક્રમ સાથે સંકળાયેલા અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું
December 09th, 01:00 pm
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહાન વિભૂતિઓની ઊર્જા સદીઓથી દુનિયામાં સકારાત્મક કામગીરીનું નિર્માણ કરવા અને તેનું સર્જન કરવામાં સતત કાર્યરત છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વામી પ્રેમાનંદ મહારાજની જન્મજયંતીએ લેખંબામાં નવનિર્મિત પ્રાર્થના હોલ અને સાધુ નિવાસના નિર્માણથી ભારતની સંત પરંપરાનું પોષણ થશે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સેવા અને શિક્ષણની યાત્રા શરૂ થઈ રહી છે, જેનાથી આવનારી ઘણી પેઢીઓને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી રામકૃષ્ણ દેવ મંદિર, ગરીબ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, હોસ્પિટલ અને પ્રવાસી નિવાસ જેવી ઉમદા કૃતિઓ આધ્યાત્મિકતાનો પ્રસાર કરવા અને માનવતાની સેવા કરવા માટેનાં માધ્યમ તરીકે કામ કરશે. પોતે સંતોની સંગત અને આધ્યાત્મિક વાતાવરણની કદર કરે છે એ બાબતને વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રીએ શ્રી કલારામ મંદિર, નાસિક, મહારાષ્ટ્રમાં દર્શન અને પૂજા કરી
January 12th, 03:18 pm
નાસિકમાં આજે પરંપરા અને ટેકનોલોજીનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રીએ રામાયણની મહાકાવ્ય કથા સાંભળી, ખાસ કરીને ‘યુદ્ધકાંડ’, જે ભગવાન રામના અયોધ્યા પરત ફરવાનું દર્શાવે છે. આ મરાઠીમાં રજૂ કરવામાં આવ્યું હતું અને પીએમએ AI અનુવાદ દ્વારા હિન્દી સંસ્કરણ સાંભળ્યું હતું.પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં તુમકુરૂ ખાતે 04 માર્ચ, 2018ના રોજ યુવા સંમેલનને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી કરેલા સંબોધનનો મૂળપાઠ
March 04th, 04:24 pm
પરમ શ્રદ્ધેય સ્વામી ગૌતમાનંદજી મહારાજ, સ્વામી જીતકામાનંદજી મહારાજ, સ્વામી નિર્ભયાનંદ સરસ્વતીજી, સ્વામી વિરેશાનંદજી સરસ્વતી મહારાજ, સ્વામી પરમાનંદજી મહારાજ અને દેશના ખૂણે ખૂણેથી આવીને ઉપસ્થિત રહેલા ઋષિમુની, સંતગણ અને હજારોની સંખ્યામાં હાજર રહેલા મારા નવયુવાન સાથીઓ.ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣ
March 04th, 03:23 pm
ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೆಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣપ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કર્ણાટકનાં તુમકુરમાં યુવા સંમેલનને સંબોધન કર્યુ
March 04th, 12:04 pm
પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં તુમકુરમાં વીડિયો કોન્ફરન્સ મારફતે ‘યૂથ પાવરઃ અ વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા’ વિષય પર પ્રાદેશિક સ્તરનાં યુવા સંમેલનને સંબોધન કર્યું હતું.Vivekananda is not just a name. He personifies the thousands year old Indian culture & civilization: PM Narendra Modi in Malaysia
November 22nd, 05:08 pm
PM Narendra Modi inaugurates statue of Swami Vivekananda in Malaysia
November 22nd, 04:54 pm
PM bows to Swami Vivekananda, on his Nirvan Diwas
July 04th, 09:32 am
PM attends inaugural ceremony of Mananeeya Eknath Ranade Janm Shati Parva.
November 09th, 02:35 pm
PM attends inaugural ceremony of Mananeeya Eknath Ranade Janm Shati Parva.ભારતને વિશ્વમાં શક્તિશાળી બનાવવા કૌશલ્યવાન - સામર્થ્યવાન યુવાપેઢીને આહ્વાન - મુખ્યમંત્રીશ્રી
January 25th, 06:23 pm
ભારતને વિશ્વમાં શક્તિશાળી બનાવવા કૌશલ્યવાન - સામર્થ્યવાન યુવાપેઢીને આહ્વાન - મુખ્યમંત્રીશ્રીસ્વામિ વિવેકાનંદના સપનાનું ભારત કૌશલ્ય વાન યુવાશક્તિ બનાવશેઃ મુખ્ય મંત્રીશ્રી
January 11th, 06:36 pm
સ્વામિ વિવેકાનંદના સપનાનું ભારત કૌશલ્ય વાન યુવાશક્તિ બનાવશેઃ મુખ્ય મંત્રીશ્રીTributes to Swami Vivekananda on his birth anniversary
January 11th, 04:22 pm
Tributes to Swami Vivekananda on his birth anniversaryWatch LIVE: Shri Narendra Modi will attend the Closing Ceremony of Swami Vivekananda’s 150th Birth Anniversary Celebrations. On 11th January, 2014.
January 07th, 06:55 pm
Watch LIVE: Shri Narendra Modi will attend the Closing Ceremony of Swami Vivekananda’s 150th Birth Anniversary Celebrations. On 11th January, 2014.Narendra Modi visits the place where Swami Vivekananda stayed in Khetri, Rajasthan
November 25th, 05:12 pm
Narendra Modi visits the place where Swami Vivekananda stayed in Khetri, Rajasthanસ્વામી વિવેકાનંદના જીવન કવન પરના પ્રદર્શનને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી
August 14th, 07:16 pm
સ્વામી વિવેકાનંદના જીવન કવન પરના પ્રદર્શનને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીશ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં વિવેકાનંદ યુવાવિકાસ પરિષદમાં મુખ્ય્ મંત્રીશ્રીનું પ્રેરણાદાયી આહવાન
August 14th, 04:52 pm
શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં વિવેકાનંદ યુવાવિકાસ પરિષદમાં મુખ્ય્ મંત્રીશ્રીનું પ્રેરણાદાયી આહવાન"ધ લાઇટ - સ્વામી વિવેકાનંદ'' પ્રેરણાદાયી ફિલ્મનો સ્ક્રીનીંગ પ્રિવ્યુ નિહાળતા મુખ્યમંત્રીશ્રી
August 06th, 10:36 pm
ધ લાઇટ - સ્વામી વિવેકાનંદ'' પ્રેરણાદાયી ફિલ્મનો સ્ક્રીનીંગ પ્રિવ્યુ નિહાળતા મુખ્યમંત્રીશ્રીShri Narendra Modi to watch a Biopic on Swami Vivekananda at a special screening in Ahmedabad
August 05th, 04:06 pm
Shri Narendra Modi to watch a Biopic on Swami Vivekananda at a special screening in AhmedabadShri Modi addresses youngsters at Swami Vivekananda Youth Employment Week
June 24th, 03:42 pm
Shri Modi addresses youngsters at Swami Vivekananda Youth Employment Week