ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલી 2024માં ઈન્ડસ્ટ્રીના નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
October 15th, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (આઇટીયુ-ડબલ્યુટીએસએ) 2024 દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની 8મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. ડબલ્યુટીએસએ (WTSA) એ આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન, યુનાઇટેડ નેશન્સ એજન્સી ફોર ડિજિટલ ટેકનોલોજીસના સ્ટાન્ડર્ડાઇઝેશન કાર્ય માટેની ગવર્નિંગ કોન્ફરન્સ છે, જે દર ચાર વર્ષે આયોજિત થાય છે. ભારત અને એશિયા-પેસિફિકમાં પહેલીવાર આઇટીયુ-ડબલ્યુટીએસએનું આયોજન થઇ રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઇવેન્ટ છે, જેણે ટેલિકોમ, ડિજિટલ અને આઇસીટી ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા 190થી વધારે દેશોના 3,000થી વધારે ઉદ્યોગજગતના અગ્રણીઓ, નીતિઘડવૈયાઓ અને ટેક નિષ્ણાતોને એકમંચ પર લાવ્યા છે.પ્રધાનમંત્રીને સ્વામી સમર્થનું સ્મૃતિ ચિહ્ન ભેટ કરવામાં આવ્યું
October 14th, 08:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી સમર્થનું સ્મૃતિ ચિહ્ન પ્રાપ્ત કર્યું. શ્રી મોદીએ કહ્યું કે સરકાર હંમેશા આપણા સમાજ માટેના તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરશે.પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના જીવન અને યાત્રા પરના પુસ્તકોના વિમોચન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 30th, 12:05 pm
આ કાર્યક્રમમાં હાજર અને આજના કાર્યક્રમનું કેન્દ્રબિંદુ અમારા વરિષ્ઠ સાથીદાર શ્રી વેંકૈયા નાયડુ ગારુ, તેમના પરિવારના સભ્યો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, વિવિધ રાજ્યોના મંત્રીઓ, અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુનાં જીવન અને સફર પરનાં ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું
June 30th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના 75મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ તેમના જીવન અને પ્રવાસ પર ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું હતું.ગુજરાતમાં સ્વાગતના 20 વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના ભાષણ અને સંબોધનનો મૂળપાઠ
April 27th, 04:32 pm
મારી સાથે સીધો સંવાદ કરશે. જૂના સમયના સાથીઓને મળી શક્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. ચાલો જોઈએ કે કોને પહેલા વાત કરવાની તક મળે છે.ડિંડીગુલમાં ગાંધીગ્રામ રૂરલ ઇન્સ્ટિટ્યૂટના 36મા પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 11th, 04:20 pm
અહીં દિક્ષાંત સમારંભમાં આવવું એ મારા માટે ખૂબ જ પ્રેરણાદાયી અનુભવ છે. ગાંધીગ્રામનું ઉદ્ઘાટન ખુદ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પ્રાકૃતિક સૌંદર્ય, સ્થિર ગ્રામીણ જીવન, સરળ પરંતુ બૌદ્ધિક વાતાવરણ, મહાત્મા ગાંધીના ગ્રામીણ વિકાસના વિચારોની ભાવનાને અહીં જોઈ શકાય છે. મારા યુવાન મિત્રો, તમે બધા ખૂબ જ અગત્યના સમયે સ્નાતક થઈ રહ્યા છો. ગાંધીવાદી મૂલ્યો ખૂબ જ પ્રાસંગિક બની રહ્યાં છે. પછી તે સંઘર્ષોનો અંત લાવવાની વાત હોય કે પછી આબોહવાની કટોકટીની વાત હોય, મહાત્મા ગાંધીના વિચારો પાસે આજના ઘણા સળગતા પ્રશ્નોના જવાબો છે. ગાંધીવાદી જીવનશૈલીના વિદ્યાર્થીઓ તરીકે, તમારી પાસે મોટી અસર કરવાની એક મહાન તક છે.PM attends 36th Convocation Ceremony of Gandhigram Rural Institute at Dindigul, Tamil Nadu
November 11th, 04:16 pm
PM Modi attended the 36th Convocation Ceremony of Gandhigram Rural Institute at Dindigul in Tamil Nadu. The Prime Minister mentioned that Mahatma Gandhi’s ideals have become extremely relevant in today’s day and age, be it ending conflicts or climate crises, and his ideas have answers to many challenges that the world faces today.ગુજરાતના અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લોકાર્પણ પ્રસંગે પીએમના સંબોધનનો મૂળપાઠ
October 19th, 12:36 pm
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના મંત્રીઓ, શિક્ષણ જગતના તમામ દિગ્ગજ નેતાઓ, ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થી મિત્રો, અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો. !PM launches Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat
October 19th, 12:33 pm
The Prime Minister, Shri Narendra Modi launched Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat today. The Mission has been conceived with a total outlay of 10,000 Crores. During the event at Trimandir, the Prime Minister also launched projects worth around Rs 4260 crores. The Mission will help strengthen education infrastructure in Gujarat by setting up new classrooms, smart classrooms, computer labs and overall upgradation of the infrastructure of schools in the State.ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે DefExpo22ના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
October 19th, 10:05 am
ગુજરાતની ધરતી પર મજબૂત, સક્ષમ અને આત્મનિર્ભર ભારતના આ ઉત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દેશના વડા પ્રધાન તરીકે તમારું સ્વાગત કરવામાં જેટલું ગર્વ છે, તેટલું જ મને આ ગૌરવશાળી ધરતીના પુત્રો તરીકે તમારું સ્વાગત કરવામાં પણ ગર્વ છે. DefExpo-2022ની આ ઇવેન્ટ નવા ભારતનું એવું ભવ્ય ચિત્ર દોરે છે, જેનો ઠરાવ અમે અમૃતકલમાં લીધો છે. આમાં રાષ્ટ્રનો વિકાસ પણ છે, રાજ્યોની ભાગીદારી પણ છે. એમાં યૌવનની શક્તિ પણ છે, યુવાનીનાં સપનાં છે. યુવાની એ સંકલ્પ છે, યુવાની એ હિંમત છે, યુવાની પણ તાકાત છે. વિશ્વ માટે પણ આશા છે, મિત્ર દેશો માટે સહકારની ઘણી તકો છે.PM inaugurates DefExpo22 at Mahatma Mandir Convention and Exhibition Centre in Gandhinagar, Gujarat
October 19th, 09:58 am
PM Modi inaugurated the DefExpo22 at Mahatma Mandir Convention and Exhibition Centre in Gandhinagar, Gujarat. PM Modi acknowledged Gujarat’s identity with regard to development and industrial capabilities. “This Defence Expo is giving a new height to this identity”, he said. The PM further added that Gujarat will emerge as a major centre of the defence industry in the coming days.With 5G, India is setting a global standard in telecom technology: PM Modi
October 01st, 07:06 pm
Ushering in a new technological era, PM Modi launched 5G services during 6th India Mobile Congress at Pragati Maidan in New Delhi. He said, New India will not remain a mere consumer of technology, but India will play an active role in the development and implementation of that technology.PM Modi inaugurates 6th India Mobile Congress at Pragati Maidan, New Delhi
October 01st, 12:05 pm
Ushering in a new technological era, PM Modi launched 5G services during 6th India Mobile Congress at Pragati Maidan in New Delhi. He said, New India will not remain a mere consumer of technology, but India will play an active role in the development and implementation of that technology.Big day for India of 21st century: PM Modi at launch of Vande Bharat Express and Ahmedabad Metro
September 30th, 12:11 pm
PM Modi inaugurated Phase-I of Ahmedabad Metro project. The Prime Minister remarked that India of the 21st century is going to get new momentum from the cities of the country. “With the changing times, it is necessary to continuously modernise our cities with the changing needs”, Shri Modi said.PM Modi inaugurates Vande Bharat Express & Ahmedabad Metro Rail Project phase I
September 30th, 12:10 pm
PM Modi inaugurated Phase-I of Ahmedabad Metro project. The Prime Minister remarked that India of the 21st century is going to get new momentum from the cities of the country. “With the changing times, it is necessary to continuously modernise our cities with the changing needs”, Shri Modi said.'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 20th, 10:31 am
કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, રાજસ્થાનના ગવર્નર શ્રી કલરાજ મિશ્રાજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સાથી શ્રી કિશન રેડ્ડીજી, ભૂપેન્દ્ર યાદવજી, અર્જુન રામ મેઘવાલજી, પરષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાસ ચૌધરીજી, રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી ગુલાબચંદ કટારિયાજી, બ્રહ્માકુમારીઝના એક્ઝિક્યુટિવ સેક્રેટરી રાજયોગી મૃત્યુંજયજી, રાજયોગિની બહેન મોહિનીજી, બહેન ચંદ્રિકાજી, બ્રહ્માકુમારીઝની અન્ય તમામ બહેનો, દેવીઓ અને સજજનો તથા અહીંયા ઉપસ્થિત સાધક અને સાધિકાઓ!પ્રધાનમંત્રીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું
January 20th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે બ્રહ્મા કુમારીની સાત પહેલને પણ લીલી ઝંડી આપી હતી. લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી જી. કિશન રેડ્ડી, ભૂપેન્દ્ર યાદવ, શ્રી અર્જુન રામ મેઘવાલ, શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રી કૈલાશ ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.Today the development of the country is seen with the spirit of 'Ek Bharat, Shreshtha Bharat': PM Modi
November 14th, 01:01 pm
PM Narendra Modi transferred the 1st instalment of PMAY-G to more than 1.47 lakh beneficiaries of Tripura. More than Rs 700 crore were credited directly to the bank accounts of the beneficiaries on the occasion. He said the double engine government in Tripura is engaged in the development of the state with full force and sincerity.PM Modi transfers the 1st instalment of PMAY-G to more than 1.47 lakh beneficiaries of Tripura
November 14th, 01:00 pm
PM Narendra Modi transferred the 1st instalment of PMAY-G to more than 1.47 lakh beneficiaries of Tripura. More than Rs 700 crore were credited directly to the bank accounts of the beneficiaries on the occasion. He said the double engine government in Tripura is engaged in the development of the state with full force and sincerity.PM’s remarks at review meeting with districts having low vaccination coverage
November 03rd, 01:49 pm
ઇટાલી અને ગ્લાસગોના પ્રવાસેથી પરત ફર્યા બાદ તરત જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વેક્સિનેશનનું ઓછુ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં એવા જિલ્લાઓનો સમાવેશ થતો હતો જ્યાં વેક્સિનેશનના પ્રથમ ડોઝનું 50%થી ઓછું અને કોવિડ માટેના બીજા વેક્સિનેશનનું કવરેજ ઘણું ઓછું હોય. પ્રધાનમંત્રીએ જ્યાં વેક્સિનેશનનું કવરેજ ઓછું છે તેવા ઝારખંડ, મણીપુર, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય તથા અન્ય જિલ્લાઓમાં 40થી વધુ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે પ્રધાનમંત્રીએ મંત્રણા હાથ ધરી હતી.