બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.YSR Congress got 5 years in Andhra Pradesh, but they wasted these 5 years: PM Modi in Rajahmundry
May 06th, 03:45 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed a massive public meeting in Rajahmundry, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”PM Modi campaigns in Andhra Pradesh’s Rajahmundry and Anakapalle
May 06th, 03:30 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed two massive public meetings in Rajahmundry and Anakapalle, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”Aim of NDA is to build a developed Andhra Pradesh for developed India: PM Modi in Palnadu
March 17th, 05:30 pm
Ahead of the Lok Sabha election 2024, PM Modi addressed an emphatic NDA rally in Andhra Pradesh’s Palnadu today. Soon after the election dates were announced, he commenced his campaign, stating, The bugle for the Lok Sabha election has just been blown across the nation, and today I am among everyone in Andhra Pradesh. The PM said, “This time, the election result is set to be announced on June 4th. Now, the nation is saying - '4 June Ko 400 Paar’, ' For a developed India... 400 Paar. For a developed Andhra Pradesh... 400 Paar.PM Modi campaigns in Andhra Pradesh’s Palnadu
March 17th, 05:00 pm
Ahead of the Lok Sabha election 2024, PM Modi addressed an emphatic NDA rally in Andhra Pradesh’s Palnadu today. Soon after the election dates were announced, he commenced his campaign, stating, The bugle for the Lok Sabha election has just been blown across the nation, and today I am among everyone in Andhra Pradesh. The PM said, “This time, the election result is set to be announced on June 4th. Now, the nation is saying - '4 June Ko 400 Paar’, ' For a developed India... 400 Paar. For a developed Andhra Pradesh... 400 Paar.Congress' priority to fill its coffers through corruption: PM Modi in Chhattisgarh
November 04th, 01:40 pm
Ahead of Chhattisgarh assembly elections, Prime Minister Narendra Modi today congratulated the people of state for the newly unveiled BJP manifesto, which promises to transform their aspirations into reality. Addressing a public meeting in Chhattisgarh’s Durg, PM Modi said, “Within this manifesto, priority has been given to the women, youth, and farmers of Chhattisgarh. The BJP has a consistent track record of delivering on its promises.”PM Modi campaigns in Chhattisgarh’s Durg
November 04th, 01:05 pm
Ahead of Chhattisgarh assembly elections, Prime Minister Narendra Modi today congratulated the people of state for the newly unveiled BJP manifesto, which promises to transform their aspirations into reality. Addressing a public meeting in Chhattisgarh’s Durg, PM Modi said, “Within this manifesto, priority has been given to the women, youth, and farmers of Chhattisgarh. The BJP has a consistent track record of delivering on its promises.”પ્રધાનમંત્રી 1લી ઓક્ટોબરે તેલંગાણાની મુલાકાત લેશે
September 29th, 02:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી ઑક્ટોબર, 2023ના રોજ તેલંગાણાની મુલાકાત લેશે. બપોરે લગભગ 2:15 વાગ્યે, પ્રધાનમંત્રી મહબૂબનગર જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને રોડ, રેલ, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અને ઉચ્ચ શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોમાં રૂ. 13,500 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવશે.પ્રધાનમંત્રીએ મન કી બાતમાં કહ્યું કે, લોકલ માટે વોકલ બનવાનો યોગ્ય સમય આવી ગયો છે
August 30th, 03:43 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના તાજેતરના ઉદબોધનમાં બાળકોને કેવી રીતે નવાં રમકડાં ઉપલબ્ધ કરાવી શકાય અને ભારત રમકડાંનાં ઉત્પાદનનું મુખ્ય મથક કેવી રીતે બની શકે તે બાબતે પોતે ચિલ્ડ્રન યુનિવર્સિટી ઓફ ગાંધીનગર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ એકમોના મંત્રાલય સાથે કરેલી ચર્ચાવિચારણા વિશે વાત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે રમકડાં રમવાથી માત્ર બાળકો મોટાં નથી થતાં, પરંતુ તેમની આકાંક્ષાઓને ઉડાન પણ મળે છે. રમકડાં ફક્ત મનોરંજન નથી આપતાં, તેનાથી મનનું ઘડતર થાય છે અને ઈરાદા પણ મજબૂત બને છે, એમ તેમણે કહ્યું.Our government is working tirelessly to accelerate development and opportunities for all sections of society in Andhra Pradesh: PM
March 01st, 07:05 pm
Prime Minister Narendra Modi addressed a huge rally in Visakhapatnam, Andhra Pradesh this evening.PM Modi addresses public meeting in Visakhapatnam, Andhra Pradesh
March 01st, 07:03 pm
Prime Minister Narendra Modi addressed a huge rally in Visakhapatnam, Andhra Pradesh this evening.Call on PM by Mr. Gen Nakatani, Defence Minister of Japan
July 14th, 06:02 pm