વર્ચ્યુઅલ G-20 સમિટમાં પ્રધાનમંત્રીનું સમાપન નિવેદન (નવેમ્બર 22, 2023)
November 22nd, 09:39 pm
હું ફરી એકવાર તમારા મૂલ્યવાન વિચારોની પ્રશંસા કરું છું. તમે જે ખુલ્લા મનથી તમારા વિચારો વ્યક્ત કર્યા તે બદલ હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણે નવી દિલ્હી ઘોષણાપત્રમાં ઘણા ક્ષેત્રોમાં સામાન્ય પ્રતિબદ્ધતાઓ કરી હતી. આજે આપણે ફરીથી તે પ્રતિબદ્ધતાઓને આગળ વધારવાનો સંકલ્પ કર્યો છે. વિકાસ એજન્ડા ઉપરાંત, અમે વૈશ્વિક પરિસ્થિતિઓ અને તેના આર્થિક અને સામાજિક અસરો પર પણ મંતવ્યો શેર કર્યા.વર્ચ્યુઅલ જી-20 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન
November 22nd, 06:37 pm
મને યાદ છે, જ્યારે મારા મિત્ર અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ મને ગયાં વર્ષે 16 નવેમ્બરે સેરિમોનિયલ ગેવલ સોંપ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે આપણે સાથે મળીને G-20ને સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, ક્રિયા-લક્ષી અને નિર્ણાયક બનાવીશું. એક વર્ષમાં આપણે સૌએ મળીને આ કરી બતાવ્યું છે. આપણે સૌએ સાથે મળીને G-20ને નવી ઊંચાઈઓ પર લઈ ગયા છીએ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુએસએના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન વચ્ચે વર્ચ્યુઅલ વાતચીત થશે
April 10th, 09:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 એપ્રિલ 2022ના રોજ યુએસએના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. બંને નેતાઓ હાલના દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે અને દક્ષિણ એશિયા, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વૈશ્વિક મુદ્દાઓમાં પરસ્પર હિતની તાજેતરની ઘટમાળ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. વર્ચ્યુઅલ મીટિંગ બંને પક્ષોને દ્વિપક્ષીય વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના હેતુથી તેમની નિયમિત અને ઉચ્ચ સ્તરીય જોડાણ ચાલુ રાખવા સક્ષમ બનાવશે.બીજી ભારત – ઑસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ શિખર મંત્રણાના પ્રારંભમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલી ટિપ્પણી
March 21st, 12:30 pm
હોળીના તહેવાર નિમિત્તે અને ચૂંટણીમાં થયેલા વિજય બદલ તમે પાઠવેલી શુભેચ્છાઓ બદલ હું આપનો આભારી છું.ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ
March 17th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્કોટ મોરિસન 21 માર્ચ 2022ના રોજ બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ યોજશે. આ સમિટ 4 જૂન 2020ના રોજ ઐતિહાસિક પ્રથમ વર્ચ્યુઅલ સમિટને અનુસરે છે જ્યારે સંબંધને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન. માર્ક રુટ્ટે વચ્ચે ફોન પર વાતચીત થઈ
March 08th, 09:39 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન. માર્ક રુટ્ટે સાથે ફોન પર વાત કરી હતી.પ્રધાનમંત્રી શ્રીએ ક્વોડ નેતાઓની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો
March 03rd, 10:23 pm
પ્રધાનમંત્રીએ આજે યુએસ પ્રમુખ જો બાઈડેન, ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા સાથે ક્વાડ નેતાઓની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો.ભારત-UAE વર્ચ્યુઅલ સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ઉદ્ઘાટન ભાષણ
February 18th, 08:17 pm
Prime Minister Narendra Modi and Crown Prince of Abu Dhabi HH Sheikh Mohammed bin Zayed Al Nahyan held a virtual summit. Both leaders expressed deep satisfaction at the continuous growth in bilateral relations in all sectors. A major highlight of the Virtual Summit was the signing and exchange of the India-UAE Comprehensive Economic Partnership Agreement.ભારત-યુએઇ વર્ચ્યુઅલ સમિટ
February 18th, 08:16 pm
Prime Minister Narendra Modi and Crown Prince of Abu Dhabi HH Sheikh Mohammed bin Zayed Al Nahyan held a virtual summit. Both leaders expressed deep satisfaction at the continuous growth in bilateral relations in all sectors. A major highlight of the Virtual Summit was the signing and exchange of the India-UAE Comprehensive Economic Partnership Agreement.ડેનમાર્કના પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન આદાન-પ્રદાન કરવામાં આવેલા એમઓયુ/કરારોની સૂચિ
October 09th, 03:54 pm
ડેનમાર્કના પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન આદાન-પ્રદાન કરવામાં આવેલા એમઓયુ/કરારોની સૂચિડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિક્સન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન
October 09th, 01:38 pm
કોરોના રોગચાળાની શરૂઆત પહેલાં, આ હૈદરાબાદ હાઉસ નિયમિતપણે સરકારના વડાઓ અને રાજ્યના વડાઓના સ્વાગતનું સાક્ષી બન્યું છે. છેલ્લા 18-20 મહિનાથી આ પ્રક્રિયા બંધ હતી. મને ખુશી છે કે ડેન્માર્કના પ્રધાનમંત્રીની મુલાકાતથી આજે એક નવી યાત્રા શરૂ થઈ રહી છે.47મી G7 શિખર પરિષદમાં પ્રધાનમંત્રી ભાગ લેશે
June 10th, 06:42 pm
યુકેના પ્રધાનમંત્રી બોરીસ જ્હોનસનના આમંત્રણને માન આપીને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 અને 13મી જૂને વર્ચ્યુ્લ G7 શિખર મંત્રણામાં ભાગ લેશે. બ્રિટન હાલમાં જી-7નું પ્રમુખપદ સંભાળે છે અને તેમણે ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, રિપબ્લિક ઓફ કોરિયા અને સાઉથ આફ્રિકાને જી-7ના આમંત્રિત દેશો તરીકે જી-7 શિખરમાં આમંત્રણ આપ્યું છે. આ બેઠક ઓનલાઇન માળખામાં યોજાશે.ભારત- યુકે વર્ચ્યુઅલ શિખર મંત્રણા
May 04th, 06:34 pm
ભારત અને યુકે લાંબા સમયથી મૈત્રી સંબંધો અને લોકશાહી, મૂળભૂત સ્વતંત્રતા અને કાયદાનું શાસન, મજબૂત પૂરકતા અને વધતા સુશાસન પ્રત્યેની પારસ્પરિક કટિબદ્ધતા દ્વારા રચાયેલી સહિયારી વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે.ભારત-યુકે વચ્ચે વર્ચ્યુઅલ શિખર મંત્રણા (4 મે 2021)
May 02nd, 09:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ચોથી મે 2021ના રોજ યુનાઇટેડ કિંગ્ડમ (બ્રિટન)ના આદરણીય પ્રધાનમંત્રી શ્રી બોરીસ જ્હોન્સન સાથે એક વર્ચ્યુઅલ મંત્રણા હાથ ધરશે.ભારત-નેધરલેન્ડ વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું સંબોધન
April 09th, 05:58 pm
તમારા નેતૃત્વમાં તમારા પક્ષનો સતત ચોથી વાર વિજય થયો છે. આ બદલ મેં ટ્વિટર પર તરત તમને અભિનંદન આપ્યા હતા, પણ આજે વર્ચ્યુઅલ માધ્યમથી મળ્યાં છો તો હું તમને ફરી એક વાર અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું.PM Modi holds virtual summit with PM Rutte of the Netherlands
April 09th, 05:57 pm
PM Narendra Modi held a virtual meeting with PM Mark Rutte of the Netherlands. In his remarks, PM Modi said that relationship between India and the Netherlands is based on the shared values of democracy and rule of law. PM Modi added that approach of both the countries towards global challenges like climate change, terrorism and pandemic are similar.Joint Statement issued on the occasion of the visit of Prime Minister of India to Bangladesh
March 27th, 09:18 am
Joint Statement issued on the occasion of the visit of Prime Minister of India to Bangladesh.ભારત- ફિનલેન્ડ વર્ચ્યુઅલ શિખર મંત્રણાના પ્રારંભમાં પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ
March 16th, 05:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક ફિનલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી સાના મેરિને આજે વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. તેમાં બંને નેતાઓ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાંઓ પર તેમજ પારસ્પરિક હિત સાથે સંબંધિત અન્ય પ્રાદેશિક અને બહુરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.ભારત-ફિનલેન્ડ વર્ચ્યુઅલ શિખર સંમેલન
March 16th, 05:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક ફિનલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી સાના મેરિને આજે વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. તેમાં બંને નેતાઓ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાંઓ પર તેમજ પારસ્પરિક હિત સાથે સંબંધિત અન્ય પ્રાદેશિક અને બહુરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના પ્રધાનમંત્રી સુશ્રી સના મારિન વચ્ચે વર્ચ્યુઅલ સમિટ
March 15th, 07:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, 16 માર્ચ, 2021ના રોજ ફિનલેન્ડના પ્રધાનમંત્રી સુશ્રી સના મારિન સાથે વર્ચુઅલ શિખર સંમેલન કરશે.