Modi isn't here for leisure, his ambitions are vast: PM Modi in Balaghat
April 09th, 10:51 pm
Prime Minister Narendra Modi graced a public rally held in Balaghat, Madhya Pradesh. The PM showered his love and blessings upon the crowd and discussed various key issues related to the development of Madhya Pradesh. He pledged to work for the tribal community, the women and for the nation as a whole.PM Modi addresses a public meeting in Balaghat, Madhya Pradesh
April 09th, 02:22 pm
Prime Minister Narendra Modi graced a public rally held in Balaghat, Madhya Pradesh. The PM showered his love and blessings upon the crowd and discussed various key issues related to the development of Madhya Pradesh. He pledged to work for the tribal community, the women and for the nation as a whole.વિકસિત ભારત, વિકસિત મધ્ય પ્રદેશ કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
February 29th, 04:07 pm
આજે અમે મધ્યપ્રદેશના અમારા ભાઈ-બહેનો સાથે 'વિકસિત રાજ્યથી વિકસિત ભારત અભિયાન'માં જોડાઈ રહ્યા છીએ. પરંતુ આ વિશે વાત કરતા પહેલા હું ડિંડોરી માર્ગ અકસ્માત અંગે મારું દુઃખ વ્યક્ત કરું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. જે લોકો ઘાયલ છે તેમની સારવાર માટે સરકાર તમામ વ્યવસ્થા કરી રહી છે. દુખની આ ઘડીમાં હું મધ્યપ્રદેશના લોકોની સાથે છું.પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત વિકસિત મધ્યપ્રદેશ' કાર્યક્રમને સંબોધન કર્યું
February 29th, 04:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગથી 'વિકસિત ભારત વિકસિત મધ્યપ્રદેશ' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ સમગ્ર મધ્યપ્રદેશમાં આશરે રૂ. 17,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટ સિંચાઈ, વીજળી, રોડ, રેલ, પાણી પુરવઠો, કોલસો અને ઉદ્યોગ સહિત ઘણાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં સાયબર તહેસિલ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યો હતો.પ્રધાનમંત્રી 29 ફેબ્રુઆરીનાં રોજ 'વિકસિત ભારત વિકસિત મધ્યપ્રદેશ' કાર્યક્રમને સંબોધિત કરશે
February 27th, 06:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29મી ફેબ્રુઆરી, 2024ના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત ભારત વિકસિત મધ્ય પ્રદેશ’ કાર્યક્રમને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી શિલાન્યાસ કરશે અને સમગ્ર મધ્યપ્રદેશમાં રૂ. 17,000 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, પાવર, રોડ, રેલ, પાણી પુરવઠો, કોલસો, ઉદ્યોગ સહિત અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે. પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં સાયબર તહેસીલ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.