પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વિજયા દશમીના કાર્યક્રમમાં ભાગ લીધો

October 12th, 07:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં વિજયા દશમીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

દિલ્હીનાં દ્વારકામાં વિજયા દશમીની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 24th, 06:32 pm

હું તમામ ભારતીયોને શક્તિ ઉપાસના પર્વ નવરાત્રિ અને વિજય પર્વ વિજયાદશમીની અનેક-અનેક શુભકામનાઓ પાઠવું છું. વિજયાદશમીનો આ તહેવાર અન્યાય પર ન્યાયની જીત, અહંકાર પર વિનમ્રતાની જીત અને આવેશ પર ધૈર્યનું આ પર્વ છે. અત્યાચારી રાવણ પર ભગવાન શ્રી રામના વિજયનો આ તહેવાર છે. આ જ ભાવના સાથે આપણે દર વર્ષે રાવણ દહન કરીએ છીએ. પરંતુ માત્ર આટલું જ પૂરતું નથી. આ પર્વ આપણા માટે સંકલ્પોનો તહેવાર પણ છે, આપણા સંકલ્પોનું પુનરાવર્તન કરવાનો પણ તહેવાર છે.

પ્રધાનમંત્રીએ દિલ્હીનાં દ્વારકામાં વિજયા દશમીની ઉજવણીને પ્રસંગે સંબોધન કર્યું

October 24th, 06:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં દ્વારકામાં રામ લીલાનાં સાક્ષી બન્યાં હતાં અને રાવણ દહન નિહાળ્યું હતું.

પ્રધાનમંત્રીએ દરેકને વિજયા દશમીની શુભકામનાઓ પાઠવી

October 24th, 08:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના દેશવાસીઓના પરિવારને વિજયા દશમીના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે. શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓનો અંત દર્શાવે છે અને જીવનમાં સારાને અપનાવવાનો સંદેશ લાવે છે.

‘મન કી બાત’ (100મી કડી)પ્રસારણ તારીખ: 30-04-2023

April 30th, 11:31 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ‘મન કી બાત’ની સોમી કડી છે. મને તમારા બધાના હજારો પત્રો મળ્યા છે. લાખો સંદેશાઓ મળ્યા છે અને મેં પ્રયાસ કર્યો છે કે વધુમાં વધુ પત્રોને વાંચું, જોઉં. સંદેશાઓને જરા સમજવાનો પ્રયાસ કરું. તમારા પત્રો વાંચીને અનેક વાર હું ભાવુક થયો, ભાવસભર થઈ ગયો, ભાવનાઓમાં વહી ગયો અને પછી પોતાને સંભાળી પણ લીધો. તમે મને ‘મન કી બાત’ના સોમા હપ્તા માટે વધામણી આપી છે પરંતુ હું સાચા હૃદયથી કહું છું કે વાસ્તવમાં વધામણીને પાત્ર તો તમે સહુ ‘મન કી બાત’ના શ્રોતા છો, આપણા દેશવાસી છો. ‘મન કી બાત’ કોટિ-કોટિ ભારતીયોના ‘મન કી બાત’ છે, તેમની ભાવનાની અભિવ્યક્તિ છે.

હિમાચલપ્રદેશના બિલાસપુરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોના શુભારંભ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 05th, 01:23 pm

હિમાચલના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, હિમાચલના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન જયરામ ઠાકુર જી, ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ, આપણા તમામના માર્ગદર્શક અને આ જ ધરતીની સંતાન, શ્રીમાન જે પી નડ્ડાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી અને આપણા સાંસદ શ્રી અનુરાગ ઠાકુરજી, હિમાચલ ભાજપના અધ્યક્ષ અને સંસદમાં મારી સાથી સુરેશ કશ્યપજી, સંસદમાં મારાં સાથીદાર કિશન કપૂરજી, બહેન ઇંદુ ગોસ્વામીજી, ડૉ. સિકંદર કુમારજી, અન્ય મંત્રીમંડળના સાથીદારો, સાંસદો અને ધારાસભ્યો, મોટી સંખ્યામાં અમને બધાને આશીર્વાદ આપવા પધારેલા મારાં પ્યારાં ભાઈઓ અને બહેનો ! તમને બધાને, સંપૂર્ણ દેશવાસીઓને વિજયાદશમીના પ્રસંગે અનંત-અનંત શુભકામનાઓ.

PM Modi launches development initiatives at Bilaspur, Himachal Pradesh

October 05th, 01:22 pm

PM Modi launched various development projects pertaining to healthcare infrastructure, education and roadways in Himachal Pradesh's Bilaspur. Remarking on the developments that have happened over the past years in Himachal Pradesh, the PM said it is the vote of the people which are solely responsible for all the developments.

પ્રધાનમંત્રીએ વિજયા દશમી પર સૌને શુભેચ્છા પાઠવી

October 05th, 09:19 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજયા દશમીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ એવી પણ કામના કરી કે આ શુભ અવસર દરેકના જીવનમાં હિંમત, સંયમ અને સકારાત્મક ઊર્જા લાવે.

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ પામેલ હોસ્ટેલ ફેઝ 1ના ભૂમિ પૂજન સમારોહ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 15th, 11:07 am

કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્ર સરકારમાં મારા સહયોગી શ્રી મનસુખ માંડવિયાજી, શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, દર્શના બેન, લોકસભાના મારા સાંસદ સાથી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલજી, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અધ્યક્ષ શ્રી કાનજી ભાઈ, સેવા સમાજના તમામ સન્માનિત સભ્યગણ, અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! ‘સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ’ દ્વારા આજે વિજયા દશમીના અવસર પર એક પુણ્ય કાર્યનો શુભારંભ થઈ રહ્યો છે. હું આપ સૌને અને સંપૂર્ણ દેશને વિજયા દશમીની હાર્દિક શુભકામનાઓ આપું છું.

પ્રધાનમંત્રીએ સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું

October 15th, 11:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું હતું.

પ્રધાનમંત્રી 15 ઓક્ટોબરે સાત નવી સંરક્ષણ કંપનીઓને રાષ્ટ્રને સમર્પિત કરવાના કાર્યક્રમમાં વીડિયો સંબોધન કરશે

October 14th, 05:47 pm

વિજયા દશમીના શુભ અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબર, 2021ના રોજ બપોરે લગભાગ 12.10 વાગ્યે સાત નવી સંરક્ષણ કંપનીઓ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વીડિયો સંબોધન કરશે.

પ્રધાનમંત્રીએ વિજયાદશમીના અવસર પર દેશને શુભેચ્છા પાઠવી

October 08th, 10:32 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજયાદશમીના પાવન અવસર પર દેશને શુભકામનાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “વિજયાદશમીના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ.”

પ્રધાનમંત્રી 15 ઓગસ્ટ પાર્ક, લાલ કિલ્લા મેદાનમાં દશેરાની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા

October 19th, 06:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લાલ કિલ્લાનાં મેદાનમાં 15 ઓગસ્ટ પાર્ક ખાતે દશેરાની ઉજવણીમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ વિજયા દશમીના અવસર પર દેશને શુભેચ્છા પાઠવી

October 19th, 09:12 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજયા દશમીના પાવન અવસર પર દેશને શુભેચ્છા પાઠવી, પ્રધાનમંત્રીએ કહ્યુ, “વિજયા દશમીના શુભ અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.”

વિજયાદશમી પર વડાપ્રધાનના સંબોધનની હાઇલાઇટ્સ

September 30th, 05:45 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દશેરા ઉજવણીમાં હાજરી આપી હતી. પોતાના સંક્ષીપ્ત સંબોધનમાં વડાપ્રધાને વિજયાદશમીની સુસંગતતા પર વાત કરી હતી. તેમણે લોકોને વિજયાદશમીના મૂલ્યોને જીવનમાં ઉતારીને 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાની અપીલ કરી હતી.

દશેરાના અવસર પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન

September 30th, 08:44 am

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને વિજયાદશમીના પવિત્ર અવસર પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે.

સોશ્યિલ મીડિયા કોર્નર ૧૨ ઓક્ટોબર ૨૦૧૬

October 12th, 07:35 pm

સુશાસન ની રોજિંદી સોશ્યિલ મીડિયા ની માહિતી, આપના સુશાસન સંબંદિત ટ્વીટ્સ અહીં કાયમ જાહેર થશે , વાંચતા રહો અને શેર કર્તા રહો

Vijaya Dashami is the festival of victory of truth over falsehood: PM Modi

October 11th, 09:46 pm

PM Narendra Modi on Tuesday spoke at the Ramlila at Aishbagh in Lucknow on Dussehra. In his speech Modi said, “When we burn Ravana, we should remember that humanity can’t be saved lest we fight terrorism together.” Shri Modi also said, “Women need to be respected and treated right, no matter what religion or one comes from.”

પ્રધાનમંત્રીએ લખનૌના એશબાગ રામલીલા મેદાનમાં દશેરા મહોત્સવમાં જનસભાને સંબોધન કર્યું

October 11th, 09:45 pm

PM Narendra Modi attended Vijaya Dashami celebrations in Aishbagh, Lucknow. Addressing a gathering the PM said that this festival was about victory of good over evil. Shri Modi said that in today’s time the biggest threat to humanity was terrorism. He added that entire world and the believers in humanity have to stand in unison to defeat terrorism. The PM exhorted the countrymen not to discriminate girl child.

સોશ્યિલ મીડિયા કોર્નર ૧૧ ઓક્ટોબર ૨૦૧૬

October 11th, 09:38 pm

સુશાસન ની રોજિંદી સોશ્યિલ મીડિયા ની માહિતી, આપના સુશાસન સંબંદિત ટ્વીટ્સ અહીં કાયમ જાહેર થશે , વાંચતા રહો અને શેર કર્તા રહો