પ્રધાનમંત્રીએ વિજયાદશમીના અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

October 12th, 08:52 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિજયાદશમીના અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.