સોમનાથ ગુજરાત ખાતે વિવિધ યોજનાઓના ઉદ્દઘાટન અને શિલાન્યાસ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 20th, 11:01 am

કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા આપણાં સૌના શ્રધ્ધેય લાલકૃષ્ણ અડવાણીજી, દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, શ્રીપદ નાયકજી, અજય ભટ્ટજી, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયજી, ગુજરાતના ઉપમુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ, ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી જવાહરજી વાસણભાઈ, લોકસભામાં મારા સાથી રાજેશભાઈ, સોમનાથ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી પ્રવિણ લહેરીજી, તમામ શ્રધ્ધાળુ દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રીએ સોમનાથમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા

August 20th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં સોમનાથ સહેલગાહ, સોમનાથ એક્ઝિબિશન સેન્ટરઅને જૂનાં સોમનાથના પુન:નિર્મિત મંદિર પરિસરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમ્યાન શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીની સાથે શ્રી લાલ કૃષ્ણ અડવાણી, કેન્દ્રીય ગૃહ મંત્રી, કેન્દ્રીય પર્યટન મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

સોશિયલ મીડિયા કોર્નર 26 ડિસેમ્બર 2017

December 26th, 07:37 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

The bond between Gujarat and BJP is extremely special, says PM Modi

December 26th, 11:20 am

Prime Minister Narendra Modi today said that the bond between Gujarat and BJP was extremely special. He thanked people of Gujarat for giving the BJP a chance to once again serve people in the state. He assured that the BJP would leave no stone unturned in further developing Gujarat.

વડાપ્રધાન આજે બપોરે ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે

July 25th, 01:58 pm

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આજે સવારે સંસદભવન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા,અને તેમને રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા ભારે વરસાદથી ઉભી થયેલી પૂરની પરિસ્થિતિ અંગે અવગત કર્યા હતા. વડાપ્રધાન પણ ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.

PM Narendra Modi inaugurates SAUNI project in Jamnagar, Gujarat

August 30th, 11:59 pm

PM Modi unveiled a plaque to launch the Saurashtra Narmada Irrigation (SAUNI) Project in Gujarat. Addressing a gathering, the PM stated it had always been his firm belief that water was most important for the farmer. The PM emphasized the need for water conservation and spoke about various initiatives taken by the Union Govt for welfare of farmers, such as crop insurance.