પ્રધાનમંત્રીએ વિજય દિવસના અવસર પર બહાદુર નાયકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી

December 16th, 09:44 am

વિજય દિવસના અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1971ના યુદ્ધમાં ભારતની ફરજ નિષ્ઠાપૂર્વક સેવા કરનાર બહાદુર નાયકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ વિજય દિવસ પર 1971ના યુદ્ધમાં વિજય માટે સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપી

December 16th, 11:25 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસના અવસરે 1971ના યુદ્ધમાં ભારતે અસાધારણ જીત હાંસલ કરી તે સુનિશ્ચિત કરનારા તમામ બહાદુર સશસ્ત્ર દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રી શ્રીએ વિજય દિવસની પૂર્વસંધ્યાએ આર્મી હાઉસ ખાતે 'એટ હોમ' રિસેપ્શનમાં હાજરી આપી

December 15th, 08:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજય દિવસની પૂર્વ સંધ્યાએ આર્મી હાઉસ ખાતે 'એટ હોમ' રિસેપ્શનમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ 50મા વિજય દિવસ પર મુક્તિજોદ્ધાઓ, બિરાંગનાઓ અને ભારતીય સશસ્ત્ર દળો દ્વારા બહાદુરી અને બલિદાનને યાદ કર્યું

December 16th, 12:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 50મા વિજય દિવસ પર ભારતીય સશસ્ત્ર દળોના પર મુક્તિજોદ્ધાઓ, બિરાંગનાઓ અને બહાદુરોની મહાન બહાદુરી અને બલિદાનને યાદ કર્યું છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું છે કે આ અવસર પર ઢાકામાં રાષ્ટ્રપતિજીની હાજરી દરેક ભારતીય માટે વિશેષ મહત્વ ધરાવે છે.

Prime Minister Shri Narendra Modi to light up ‘Swarnim Vijay Mashaal’and begin 50th anniversary celebrations of Indo-Pak War

December 15th, 04:38 pm

In December 1971, the Indian Armed Forces secured a decisive and historic Victory over Pakistan Army, which led to creation of a Nation - Bangladesh and also resulted in the largest Military Surrender after the World War – II. From 16 December, the Nation will be celebrating 50 Years of Indo-Pak War, also called ‘Swarnim Vijay Varsh’. Various commemorative events are planned across the Nation.

પ્રધાનમંત્રી એ વિજય દિવસ પ્રસંગે 1971 માં યુદ્ધ લડનારા બહાદુર સૈનિકોને યાદ કર્યા

December 16th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસ પ્રસંગે 1971 માં યુદ્ધ લડનારા બહાદુર સૈનિકોને યાદ કર્યા.

ઉત્તરપ્રદેશનાં રાયબરેલીમાં વિવિધ વિકાસ કાર્યોના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 16th, 11:50 am

ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રામ નાયકજી, ઉત્તરપ્રદેશના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રમાં મારા સહયોગી રેલ મંત્રી શ્રીમાન પીયુષ ગોયલજી, પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને સંસદમાં મારા સહયોગી શ્રીમાન મહેન્દ્ર પાંડેજી, ઉત્તરપ્રદેશના મંત્રી પરિષદના માનનીય મંત્રીગણ, અહિં ઉપસ્થિત ધારાસભ્યો, સ્પીકર મહોદય અને મોટી સંખ્યામાં પધારેલા રાયબરેલીના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ રાયબરેલીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો

December 16th, 11:47 am

ઉત્તરપ્રદેશની એક દિવસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાયબરેલીમાં મોડર્ન કોચ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેમણે એક જનસભામાં 900માં કોચ અને હમસફર કોચને લીલી ઝંડી દેખાડી હતી. તેમણે રાયબરેલીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ, ઉદઘાટન અથવા શિલાન્યાસ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ વિજય દિવસ નિમિત્તે વર્ષ 1971નાં યુદ્ધનાં બહાદૂર સૈનિકોને યાદ કર્યા

December 16th, 10:33 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસ નિમિત્તે વર્ષ 1971નાં યુદ્ધનાં બહાદૂર સૈનિકોને યાદ કર્યા હતા.

સોશિયલ મીડિયા કોર્નર 16 ડિસેમ્બર 2017

December 16th, 08:23 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

વિજય દિવસ પર ભારતીય સશસ્ત્ર દળોને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

December 16th, 11:59 am

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to the Indian Armed Forces on Vijay Diwas. “Vijay Diwas is a fitting reminder of the valour and sacrifice of all those who fought courageously in the 1971 war. Tributes to them”, the Prime Minister said.

PM salutes the courage and indomitable spirit of Indian Armed Forces, on Vijay Diwas

December 16th, 12:34 pm