પીએમ 21મી એપ્રિલે સિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે
April 18th, 07:26 pm
નાગરિક સેવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21મી એપ્રિલ, 2023ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે.પ્રધાનમંત્રી 17 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિનો શુભારંભ કરશે
September 16th, 06:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 5:30 કલાકે નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ (એનએલપી)નો શુભારંભ કરશે.દિલ્હીમાં પ્રથમ ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ મીટના ઉદઘાટન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 30th, 10:01 am
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એન.વી. રમન્નાજી, જસ્ટિસ શ્રી યુ.યુ. લલિતજી, જસ્ટિસ શ્રી ડી.વાય ચંદ્રચુડજી, કેન્દ્ર સરકારમાં મારા સહયોગી અને દેશના કાયદા મંત્રી શ્રી કિરણજી, સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશો, અમારા સાથી રાજ્યમંત્રી શ્રી. એસ.પી. બઘેલ, હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશો, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને સચિવો, તમામ આદરણીય મહેમાનો, બહેનો અને સજ્જનો!PM addresses inaugural session of First All India District Legal Services Authorities Meet
July 30th, 10:00 am
PM Modi addressed the inaugural session of the First All India District Legal Services Authorities Meet. The Prime Minister said, This is the time of Azadi Ka Amrit Kaal. This is the time for the resolutions that will take the country to new heights in the next 25 years. Like Ease of Doing Business and Ease of Living, Ease of Justice is equally important in this Amrit Yatra of the country.પ્રધાનમંત્રી શ્રી 30મી જુલાઈના રોજ પ્રથમ ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ મીટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે
July 29th, 02:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી જુલાઈ 2022ના રોજ સવારે 10 વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે પ્રથમ અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તાધિકારીઓની મીટના ઉદ્ઘાટન સત્રને સંબોધશે.Our policy-making is based on the pulse of the people: PM Modi
July 08th, 06:31 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.PM Modi addresses the first "Arun Jaitley Memorial Lecture" in New Delhi
July 08th, 06:30 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.પીએમ 8મી જુલાઈના રોજ પ્રથમ “અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર”માં હાજરી આપશે
July 07th, 01:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી જુલાઈ, 2022ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે સાંજે 6:30 વાગ્યે પ્રથમ ‘અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર’ (AJML)માં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સભાને પણ સંબોધન કરશે.For us, MSME means- Maximum Support to Micro Small and Medium Enterprises: PM Modi
June 30th, 10:31 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.PM participates in ‘Udyami Bharat’ programme
June 30th, 10:30 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.પ્રધાનમંત્રી 30 જૂને ‘ઉદ્યમી ભારત’ કાર્યક્રમમાં ભાગ લેશે
June 28th, 07:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે 30 જૂને યોજાનારા ‘ઉદ્યમી ભારત’ કાર્યક્રમમાં સવારે લગભગ 10:30 કલાકે ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ‘MSMEના પ્રદર્શનનો ઉદય અને પ્રવેગ’ (RAMP) યોજના, ‘પ્રથમ વખતના નિકાસકારો માટે ક્ષમતા નિર્માણ’ (CBFTE) યોજના અને ‘પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ’ (PMEGP)ની નવી સુવિધાઓનો પ્રારંભ કરશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ડિજિટલ માધ્યમથી વર્ષ 2022-23 માટે PMEGPના લાભાર્થીઓને સહાયનું હસ્તાંતરણ કરશે; MSME આઇડિયા હેકાથોન, 2022ના પરિણામો જાહેર કરશે અને રાષ્ટ્રીય MSME પુરસ્કાર 2022 એનાયત કરશે તેમજ આત્મનિર્ભર ભારત (SRI) ફંડમાં 75 MSMEને ડિજિટલ ઇક્વિટી પ્રમાણપત્રો ઇશ્યુ કરશે.ઈશા ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે આયોજીત ‘માટી બચાવો’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 02:47 pm
આપ સૌને, સમગ્ર વિશ્વને, વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સદ્દગુરૂ અને ઈશા ફાઉન્ડેશન પણ આજે અભિનંદનને પાત્ર છે. માર્ચ મહિનામાં તેમની સંસ્થાએ ‘માટી બચાવો’ અભિયાનની શરૂઆત કરી હતી. તેમની યાત્રા 27 દેશોમાંથી પસાર થઈને આજે 75મા દિવસે અહિંયા પહોંચી છે. આજે દેશ જ્યારે પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ મનાવી રહ્યો છે ત્યારે, આ અમૃતકાળમાં નવા સંકલ્પો લઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના અભિયાન ખૂબ જ મહત્વના બની રહે છે.PM Addresses 'Save Soil' Programme Organised by Isha Foundation
June 05th, 11:00 am
PM Modi addressed 'Save Soil' programme organised by Isha Foundation. He said that to save the soil, we have focused on five main aspects. First- How to make the soil chemical free. Second- How to save the organisms that live in the soil. Third- How to maintain soil moisture. Fourth- How to remove the damage that is happening to the soil due to less groundwater. Fifth, how to stop the continuous erosion of soil due to the reduction of forests.પ્રધાનમંત્રી 6 જૂને નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયોના આઇકોનિક સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે
June 05th, 09:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6મી જૂન, 2022ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સવારે 10:30 વાગ્યે નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના આઇકોનિક સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. આ સપ્તાહ 6 થી 11 જૂન, 2022 દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (AKAM)ના ભાગ રૂપે ઉજવવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રી 5મી જૂને 'સેવ સોઇલ મૂવમેન્ટ' કાર્યક્રમમાં હાજરી આપશે
June 04th, 09:37 am
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી જૂને સવારે 11 વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે ‘સેવ સોઈલ મૂવમેન્ટ’ પરના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સભાને પણ સંબોધન કરશે.પ્રધાનમંત્રી સિવિલ સર્વિસ ડે પર, જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરશે
April 20th, 10:09 am
નાગરિક સેવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 એપ્રિલ 2022ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ સિવિલ સર્વન્ટ્સને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી 12મી ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામમાં થાપણદારોને સંબોધન કરશે
December 11th, 09:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી “ડિપોઝિટર્સ ફર્સ્ટ: ખાતરીપૂર્વકની સમયમર્યાદામાં રૂ. પાંચ લાખ સુધીની થાપણ વીમા ચુકવણી’ કાર્યક્રમને 12મી ડિસેમ્બર, 2021ના રોજ બપોરે 12 વાગ્યે વિજ્ઞાન ભવનમાં સંબોધન કરશે..સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 26th, 05:35 pm
ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાજી, જસ્ટિસ યુ. યુ. લલિતજી, કાનુન મંત્રી શ્રી કિરણ રિજીજુજી, જસ્ટિસ ડીય વાય. ચંદ્રચૂડજી, એટર્ની જનરલ શ્રી કે. કે. વેણુગોપાલ જી, સર્વોચ્ચ અદાલત બાર એસોસિયેશનના અધ્યક્ષ શ્રી વિકાસ સિંહજી, અને દેશની કાનૂની વ્યવસ્થા સાથે સંકળાયેલાં દેવીઓ અને સજ્જનો.સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણી ખાતે પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું
November 26th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણીને સંબોધન કર્યું હતું. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ એન વી રમણ, કેન્દ્રીય મંત્રી શ્રી કિરણ રિજિજૂ, સુપ્રીમ કૉર્ટ અને હાઇ કૉર્ટના વરિષ્ઠ ન્યાયાધીશો, ભારતના એટર્ની જનરલ શ્રી કે વેણુગોપાલ અને સુપ્રીમ કૉર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી વિકાસ સિંહ સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.New India has to prepare to deal with every situation of water crisis: PM Modi
December 25th, 12:21 pm
On the birth anniversary of former PM Atal Bihari Vajpayee, PM Modi launched Atal Bhujal Yojana and named the Strategic Tunnel under Rohtang Pass after Vajpayee. PM Modi highlighted that the subject of water was very close to Atal ji's heart and the NDA Government at Centre was striving to implement his vision.