નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે તકેદારી જાગૃતિ સપ્તાહના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

November 03rd, 01:29 pm

સરદાર સાહેબની જન્મજયંતીથી આ તકેદારી સપ્તાહનો પ્રારંભ થયો છે. સરદાર સાહેબનું સમગ્ર જીવન પ્રામાણિકતા, પારદર્શિતા અને તેનાથી પ્રેરિત લોકસેવાના નિર્માણ માટે સમર્પિત રહ્યું. અને આ પ્રતિબદ્ધતા સાથે, તમે તકેદારી વિશે જાગૃતિનું આ અભિયાન શરૂ કર્યું છે. આ વખતે તમે બધા 'વિકસિત ભારત માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત'ના સંકલ્પ સાથે તકેદારી સપ્તાહની ઉજવણી કરી રહ્યા છો. આ સંકલ્પ આજના સમયની માંગ છે, પ્રાસંગિક છે અને દેશવાસીઓ માટે પણ તેટલો જ મહત્વપૂર્ણ છે.

PM addresses programme marking Vigilance Awareness Week in New Delhi

November 03rd, 01:18 pm

PM Modi addressed the programme marking Vigilance Awareness Week of Central Vigilance Commission. The Prime Minister stressed the need to bring in common citizens in the work of keeping a vigil over corruption. No matter how powerful the corrupt may be, they should not be saved under any circumstances, he said.

પ્રધાનમંત્રી શ્રી 3જી નવેમ્બરે તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

November 02nd, 04:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી નવેમ્બરે વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં સવારે 11 વાગ્યે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)ના તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધશે.

PM’s inaugural address at the National Conference on Vigilance and Anti-Corruption

October 27th, 05:06 pm

PM Narendra Modi inaugurated national conference on Vigilance and Anti-corruption today. Addressing the event, PM Modi said, It is imperative for development that our administrative processes are transparent, responsible, accountable and answerable to the people. Corruption is the biggest enemies of all these processes. Corruption hurts development and disrupts social balance.

પ્રધાનમંત્રીએ સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું

October 27th, 04:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય પરિષદ ‘સતર્ક ભારત, સમૃદ્ધ ભારત’નું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા અને લોક ભાગીદારી દ્વારા જાહેર જીવનમાં અખંડિતતા અને પ્રામાણિકતા માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે સતર્કતાના મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખીને કરવામાં આવ્યું હતું.

PM attends Valedictory Function of Vigilance Awareness Week

November 07th, 06:28 pm

PM Narendra Modi attended the Valedictory Function of Vigilance Awareness Week 2016. He said technology has a major role to play in bringing in transparency, and curbing corruption. The Prime Minister said that the State has to be policy driven. He said things cannot depend on the whims and fancies of inpiduals.