ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા પર આસિયાન-ભારતનું સંયુક્ત નિવેદન
October 10th, 05:42 pm
અમે, એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (આસિયાન) અને રિપબ્લિક ઑફ ઇન્ડિયાનાં સભ્ય દેશો, 10 ઓક્ટોબર, 2024નાં રોજ વિયેન્ટિયાન, લાઓ પીડીઆરમાં આયોજિત 21માં આસિયાન-ઇન્ડિયા સમિટનાં પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીની વિયેતનામના પ્રદેશ પ્રમુખ અને પાર્ટીના મહાસચિવ સાથે મુલાકાત
September 24th, 12:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર 2024 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના સમિટ અંતર્ગત ન્યૂયોર્કમાં વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી અને વિયેતનામના સમાજવાદી પ્રજાસત્તાકના ગણરાજ્યના પ્રમુખ મહામહિમ શ્રી ટો લામ સાથે મુલાકાત કરી.વિયેતનામના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અખબારી નિવેદન (01 ઑગસ્ટ, 2024)
August 01st, 12:30 pm
હું ભારતમાં પ્રધાનમંત્રી ફામ મિંગ ચિંગ અને તેમના પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરું છું.પ્રધાનમંત્રીની વિયેતનામના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
May 20th, 12:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ શ્રી ફામ મિન્હ ચિન્હ, વિયેતનામના પ્રધાનમંત્રી સાથે 20 મે 2023 ના રોજ હિરોશિમામાં G-7 સમિટની બાજુમાં મુલાકાત કરી.પ્રધાનમંત્રી સમૃદ્ધિ માટે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક લોંચ કરવા ઈવેન્ટમાં સામેલ થયા
May 23rd, 02:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટોક્યોમાં ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી (IPEF) માટે ચર્ચાઓ શરૂ કરવા માટે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં યુએસએના રાષ્ટ્રપતિ મહામહિમ જોસેફ આર. બિડેન અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિશિદા ફ્યુમિયો, તેમજ અન્ય ભાગીદાર દેશો જેમ કે. ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ, ઇન્ડોનેશિયા, કોરિયા પ્રજાસત્તાક, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામના નેતાઓની હાજરી જોવા મળી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ ફામ મિન્હ ચિન્હ વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો
July 10th, 01:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ ફામ મિન્હ ચિન્હને વિયેતનામના પ્રધાનમંત્રી તરીકે તેમણે હોદ્દો સંભાળવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિયેતનામ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ચાલુ જ રહેશે અને બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે.India - Vietnam Joint Vision for Peace, Prosperity and People
December 21st, 04:50 pm
PM Narendra Modi and PM Nguyen Xuan Phuc of Vietnam co-chaired a virtual summit on 21 December 2020, during which they exchanged views on wide-ranging bilateral, regional and global issues and set forth the 'Joint Vision for Peace, Prosperity and People' to guide the future development of India-Vietnam Comprehensive Strategic Partnership.પરિણામોની યાદી: ભારત – વિયેતનામ વર્ચ્યુઅલ શિખર મંત્રણા (21 ડિસેમ્બર 2020)
December 21st, 04:40 pm
પરિણામોની યાદી: ભારત – વિયેતનામ વર્ચ્યુઅલ શિખર મંત્રણા (21 ડિસેમ્બર 2020)India-Vietnam Leaders’ Virtual Summit
December 21st, 04:26 pm
Prime Minister Narendra Modi held a virtual summit with PM Nguyen Xuan Phuc of Vietnam. The two Prime Ministers reviewed ongoing bilateral cooperation initiatives, and also discussed regional and global issues. A ‘Joint Vision for Peace, Prosperity and People’ document was adopted during the Summit, to guide the future development of the India-Vietnam Comprehensive Strategic Partnership.Virtual Summit between Prime Minister Shri Narendra Modi and Prime Minister of Vietnam H.E. Nguyen Xuan Phuc
December 19th, 08:56 am
Prime Minister Shri Narendra Modi will be holding Virtual Summit with the Prime Minister of Vietnam H.E Mr. Nguyen Xuan Phuc on 21 December 2020.Telephone conversation between PM and Prime Minister of the Socialist Republic of Vietnam.
April 13th, 04:31 pm
Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with H.E. Mr. Nguyen Xuan Phuc, Prime Minister of the Socialist Republic of Vietnam.પ્રધાનમંત્રી મોદી વિયેતનામનાં પ્રધાનમંત્રીને મળ્યાં
November 04th, 08:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 નવેમ્બર, 2019નાં રોજ ભારત-આસિયાન અને ઇસ્ટ એશિયા સમિટની સાથે-સાથે વિયેતનામનાં પ્રધાનમંત્રી મહામહિમ ન્ગુયેન ઝુહાન ફૂકને પણ મળ્યાં હતાં.પ્રધાનમંત્રીની મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર સાથે મુલાકાત
November 03rd, 06:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 03 નવેમ્બર, 2019નાં રોજ આસિયાન-ભારત શિખર સંમેલનની સાથે-સાથે મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કીને મળ્યાં હતાં. સપ્ટેમ્બર, 2017માં પોતાની અગાઉની મુલાકાત અને જાન્યુઆરી, 2018માં આસિયાન-ભારત સ્મારક શિખર સંમેલન દરમિયાન ભારતમાં સ્ટેટ કાઉન્સેલરની મુલાકાતને યાદ કરીને બંને નેતાઓએ બંન દેશો વચ્ચે આવશ્યક ભાગીદારીમાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.વિયેતનામનાં રાષ્ટ્રપતિની ભારતની રાજકિય મુલાકાત દરમિયાન થયેલા સમજૂતીકરારો (એમઓયુ)/સંધીઓની યાદી (03 માર્ચ, 2018)
March 03rd, 06:07 pm
વિયેતનામનાં રાષ્ટ્રપતિની ભારતની રાજકિય મુલાકાત દરમિયાન થયેલા સમજૂતીકરારો (એમઓયુ)/સંધીઓની યાદી (03 માર્ચ, 2018)વિયેતનામનાં રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-વિયેતનામનું સંયુક્ત નિવેદન (03 માર્ચ, 2018)
March 03rd, 01:14 pm
પ્રજાસત્તાક ભારતનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદનાં આમંત્રણ પર સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામનાં રાષ્ટ્રપતિ મહામહિમ ચન દાઇ કુઆંગ અને તેમનાં પત્નીએ 02 થી 04 માર્ચ, 2018 દરમિયાન પ્રજાસત્તાક ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. વિયેતનામનાં રાષ્ટ્રપતિની સાથે એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ આવ્યું હતું, જેમાં નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શ્રી ફામ બિન્હ મિન્હ, અન્ય મંત્રાલયનાં પ્રતિનિધિઓ, નેતાઓ અને વિશાળ વેપારી પ્રતિનિધિમંડળ સામેલ હતું.વિયેતનામના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પ્રેસ મીટમાં વડાપ્રધાનનું નિવેદન
March 03rd, 01:13 pm
વિયેતનામના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પ્રેસ મીટમાં વડાપ્રધાન મોદીએ આજે બંને દેશો વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારીને સંરક્ષણ અને સુરક્ષા, વ્યાપાર અને રોકાણ, ઉર્જા, કૃષિ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને પ્રવાસનના ક્ષેત્રોમાં આગળ વધારવા લેવામાં આવેલા પગલાં પર પ્રકાશ પાડ્યો હતો. બંને નેતાઓએ વૈશ્વિક મહત્ત્વ ધરાવતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.આસિયાન-ભારત : સહિયારા મૂલ્યો, સમાન નિયતિ : નરેન્દ્ર મોદી
January 26th, 05:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસિયાન-ભારત ભાગીદારી વિશે “આસિયાન ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” શીર્ષક ધરાવતો લેખ લખ્યો છે, જેમાં તેમણે પોતાનો દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. આ લેખ આસિયાનનાં સભ્ય દેશોનાં અગ્રણી અખબારોમાં પ્રકાશિત થયો છે. નીચે આ લેખનો સંપૂર્ણ પાઠ અહિં પ્રસ્તુત છે.આસિયાન-ઇન્ડિયા કોમેમોરેટિવ સમિટની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીએ ત્રણ રાષ્ટ્રનાં વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી
January 24th, 10:07 pm
(એઆઇસીએસ)ની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સેલર મહામહિમ ડૉ આંગ સાન સૂ ચી, વિયેતનામનાં પ્રધાનમંત્રી મહામહિમ ન્ગુયેન ઝુઆન ફૂક અને ફિલિપાઇન્સનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રોડ્રિગો રો દુતેર્તે સાથે બુધવારે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.PM's bilateral meetings on the sidelines of ASEAN Summit in Manila, Philippines
November 14th, 09:51 am
PM Narendra Modi met several world leaders on the sidelines of the ongoing ASEAN Summit in Manila, Philippines.વિયેતનામ રાષ્ટ્રીય સંસદના પ્રમુખ પ્રધાનમંત્રી મોદીને મળ્યાં
December 09th, 07:45 pm
H.E. Mrs Nguyen Thị Kim Ngan, President of the National Assembly of Vietnam met PM Modi. The Prime Minister welcomed increased Parliamentary interactions between India and Vietnam, and called for instituting an exchange programme for young parliamentarians of the two countries.