પ્રધાનમંત્રી 9 ઓક્ટોબરનાં રોજ મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે
October 08th, 07:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહારાષ્ટ્રમાં 7600 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રી શ્રી 26-27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે
September 25th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26-27 સપ્ટેમ્બર, 2023ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 27મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે, પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે. તે પછી, લગભગ 12:45 PM પર, પ્રધાનમંત્રી છોટાઉદેપુરના બોડેલી પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.ગુજરાતના અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લોકાર્પણ પ્રસંગે પીએમના સંબોધનનો મૂળપાઠ
October 19th, 12:36 pm
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના મંત્રીઓ, શિક્ષણ જગતના તમામ દિગ્ગજ નેતાઓ, ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થી મિત્રો, અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો. !PM launches Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat
October 19th, 12:33 pm
The Prime Minister, Shri Narendra Modi launched Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat today. The Mission has been conceived with a total outlay of 10,000 Crores. During the event at Trimandir, the Prime Minister also launched projects worth around Rs 4260 crores. The Mission will help strengthen education infrastructure in Gujarat by setting up new classrooms, smart classrooms, computer labs and overall upgradation of the infrastructure of schools in the State.પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં શાળાઓ માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી
April 18th, 08:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં શાળાઓ માટે કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્રમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીને અહીં દેખરેખ પ્રવૃત્તિઓ, વીડિયો વૉલ અને કેન્દ્રના વિવિધ પાસાઓનું લાઇવ પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીને ઑડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અંગે પણ માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.